વ્હાઈટ બોડિકોન ડ્રેસમાં કયામત બનીને કેમેરામાં કેદ થઈ મલાઈકા અરોરા, ફોટો જોઈને ધબકારો ચુકી જશો

મલાઈકા અરોરા આ વ્હાઈટ આઉટફિટમાં કમાલની ખૂબસૂરત લાગતી હતી. બોડિકોન ડ્રેસમાં મલાઈકા બી ટાઉનની નવી અભિનેત્રીઓથી ક્યાય વધારે બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી હતી.

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર મલાઈકા અરોરાનો જલવો છે. જિમ બહાર મલાઈકાના હોટ એન્ડ બોલ્ડ લુક હોય કે બી ટાઉનની પાર્ટીઓમાં મલાઈકાની ધમાલ, તે હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હવે તેને ફરીથી એક વખત પોતાની બોલ્ડ અદાઓથી સોશિયલ મીડિયાનો પારો ચડાવ્યો છે. મલાઈકાનો લેટેસ્ટ અવતાર તેના તમામ લુકથી એક કદમ આગળ છે.

મલાઈકા અરોરાનો બોલ્ડ અવતાર

મલાઈકા અરોરાનો બોલ્ડ અવતાર

હાલમાં જ મલાઈકા અરોરા મુંબઈમાં કેમેરામાં કેદ થઈ હતી. અહીં મલાઈકા રસ્તા વચ્ચે ગ્લેમરસ અવતારથી ફેન્સને દિવાના બનાવતી જોવા મળી હતી. અહીં મલાઈકા વ્હાઈટ બોડિકોન ડ્રેસમાં જોવા મળી હતી.

વ્હાઈટ આઉટફિટમાં કેમેરામાં કેદ થઈ

વ્હાઈટ આઉટફિટમાં કેમેરામાં કેદ થઈ

મલાઈકા અરોરા આ વ્હાઈટ આઉટફિટમાં કમાલની ખૂબસૂરત લાગતી હતી. બોડિકોન ડ્રેસમાં મલાઈકા બી ટાઉનની નવી અભિનેત્રીઓથી ક્યાય વધારે બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી હતી. હવે તેનો આ અવતાર સોશિયલ મીડિયા પર છવાયો છે.

ટાઈટ બોડિકોન ડ્રેસમાં કમાલના પોઝ આપ્યા

ટાઈટ બોડિકોન ડ્રેસમાં કમાલના પોઝ આપ્યા

ફેશનમાં મલાઈકા અરોરાનો કોઈ મુકાબલો નથી. લગભગ રોજ તેની સ્ટાઈલને લઈને ચર્ચામાં રહેતી મલાઈકા અહીં એકદમ બિંદાસ્ત અંદાજમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળી હતી. હવે તેનો આ અવતાર ફેન્સમાં આગ લગાવી રહ્યો છે.

મલાઈકાએ કેમેરા સામે દિલ ખોલીને પોઝ આપ્યા

મલાઈકાએ કેમેરા સામે દિલ ખોલીને પોઝ આપ્યા

મલાઈકા હંમેશાથી પૈપ્સની ફેવરિટ રહી છે. પૈપ્સના કેમેરા હંમેશા મલાઈકાની આસપાસ જોવા મળે છે. અહીં પણ મલાઈકા પૈપ્સને ખુશ કરતી જોવા મળી હતી. તેને કેમેરા સામે દિલ ખોલીને પોઝ આપ્યા હતા.

હોટનેસથી ફેન્સને ક્લીન બોલ્ડ કરતી જોવા મળી

હોટનેસથી ફેન્સને ક્લીન બોલ્ડ કરતી જોવા મળી

મલાઈકા અરોરા તસવીરો હોટનેસથી ફેન્સને ક્લીન બોલ્ડ કરતી જોવા મળી રહી છે. 49 વર્ષે પણ મલાઈકાની ફિટનેસ અને બોલ્ડનેસ ફેન્સની ધડકન વધારી દે છે. અહીં તે એકદમ યંગ લાગી રહી હતી.

પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી

પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી

મલાઈકા અરોરાના ફિગરના દિવાનાઓમાં તેના ફેન્સ સિવાય બોલિવૂડ સ્ટાર પણ સામેલ છે. અહીં મલાઈકા આ ડ્રેસમાં તેના કમાલના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તેની ફિટનેસ લોકોને તેના દિવાના બનાવી રહી છે.

ફોટો વાયરલ

ફોટો વાયરલ

હવે મલાઈકા અરોરાના અન્ય લુકની જેમ આ લુક સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યો છે. મલાઈકા અરોરાની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે અને ફેન્સ તેની ફિટનેસ અને બોલ્ડનેસને ખુબ જ પસંદ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X