વધતી ઉમર સાથે બોલ્ડ અને ગ્લેમરસ બનતી જાય છે મલાઈકા અરોરા, હવે બ્રાલેસ થઈ સિઝલિંગ અવતારમાં રેમ્પ પર ઉતરી!

48 વર્ષની ઉંમરે મલાઈકા અરોરા એવા ફોટોશૂટ કરાવી રહી છે કે જોઈને દર્શકોના હોશ ઉડી જાય છે. આનો પુરાવો અભિનેત્રીનું ઇન્સ્ટાગ્રામ છે, જે ઘણા બધા ફોટાઓથી ભરેલું છે.

48 વર્ષની ઉંમરે મલાઈકા અરોરા એવા ફોટોશૂટ કરાવી રહી છે કે જોઈને દર્શકોના હોશ ઉડી જાય છે. આનો પુરાવો અભિનેત્રીનું ઇન્સ્ટાગ્રામ છે, જે ઘણા બધા ફોટાઓથી ભરેલું છે. આ ફોટોઝમાં એક્ટ્રેસ બોલ્ડ અને એટલા હોટ પોઝ આપી રહી છે કે તેને જોઈને ફેન્સ બેકાબૂ થઈ જાય છે.

દિવસે દિવસે બોલ્ડ થતી જાય છે મલાઈકા અરોરા

દિવસે દિવસે બોલ્ડ થતી જાય છે મલાઈકા અરોરા

હવે મલાઈકા અરોરાનો લેટેસ્ટ હોટ અને ગ્લેમરસ સામે આવ્યો છે. આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી છે જે વાયરલ થઈ રહી છે. આ રિવિલિંગ ડ્રેસ પહેરીને અભિનેત્રીએ રેમ્પ વોક પણ કર્યું હતું. મલાઈકા અરોરાનો અત્યાર સુધીનો સૌથી હોટ વાયરલ થઈ રહ્યો છે.

ગ્લેમરસ અંદાજમાં રેમ્પ પર ઉતરી મલાઈકા

ગ્લેમરસ અંદાજમાં રેમ્પ પર ઉતરી મલાઈકા

મલાઈકા અરોરાએ તાજેતરમાં FDCI ઈન્ડિયા કોચર વીક 2022માં શોસ્ટોપર તરીકે ડિઝાઇનર્સ રોહિત ગાંધી અને રાહુલ ખન્ના માટે રેમ્પ વોક કર્યું હતું. આ દરમિયાન અભિનેત્રી રેમ્પ પર એવો બોલ્ડ ડ્રેસ પહેરીને કેમેરાની સામે આવી કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

મલાઈકાનો હોટ અવતાર સોશિયલ મીડિયા પર છવાયેલો છે

મલાઈકાનો હોટ અવતાર સોશિયલ મીડિયા પર છવાયેલો છે

આ રેમ્પ વોક દરમિયાન મલાઈકાએ જે ડ્રેસ પહેર્યો હતો તેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. મલાઈકા અરોરાએ બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. મલાઈકાએ આવો રિવિલિંગ ડ્રેસ આ પહેલા ક્યારેય પહેર્યો નથી.

રિવીલિંગ ડ્રેસમાં એકદમ હોટ લાગી રહી છે

રિવીલિંગ ડ્રેસમાં એકદમ હોટ લાગી રહી છે

આ રિવીલિંગ ડ્રેસ પહેરીને મલાઈકા અરોરાએ બોલ્ડ પોઝ આપીને એવી સ્ટાઈલ બતાવી છે કે લોકો તેને જોતા જ રહી ગયા.

ફિગર ફ્લોન્ટ કરી ફેન્સને ઘાયલ કર્યા

ફિગર ફ્લોન્ટ કરી ફેન્સને ઘાયલ કર્યા

આ ફોટોશૂટમાં અભિનેત્રી તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. અભિનેત્રીએ આ ડ્રેસ બ્રાલેસ પહેર્યો છે. જેમાં તે કિલર લુક આપતી જોવા મળી હતી. આ સાથે તે સ્ટાઇલથી ફેન્સને ઘાયલ કરતી જોવા મળી રહી છે.

મલાઈકાએ ફોટો શેર કર્યા

મલાઈકાએ ફોટો શેર કર્યા

આ સિઝલિંગ ફોટોશૂટની તસવીરો મલાઈકા અરોરાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ જોઈને તેના ચાહકો બેકાબૂ બની રહ્યા છે. અભિનેત્રીએ આ ફોટોશૂટની તસવીરો શેર કરતાની સાથે જ ફેન્સ સતત કમેન્ટ કરી રહ્યા છે.

ફેન્સ સતત કમેન્ટ કરી રહ્યા છે

ફેન્સ સતત કમેન્ટ કરી રહ્યા છે

મલાઈકા અરોરાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના આ ફોટા જોઈને લોકો અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. મલાઈકા અરોરા હવે બહુ ઓછી ફિલ્મોમાં જોવા મળે છે, પરંતુ આજે પણ તેના ફેન ફોલોઈંગમાં કોઈ કમી નથી. ઇન્સ્ટાગ્રામ પર તેના લગભગ 16 મિલિયન ફોલોઅર્સ છે.

મલાઈકા સોશિયલ મીડિયા સેન્સેશન છે

મલાઈકા સતત આવા બોલ્ડ ડ્રેસ પહેરીને એકથી વધુ ફોટા માટે પોઝ આપી રહી છે. તમને જણાવી દઈએ કે, મલાઈકા આ દિવસોમાં અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. દરરોજ તે અભિનેતા સાથે જોવા મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X