45 વર્ષની આ હીરોઈને બિકીનીમાં આપ્યા એવા પોઝ કે લોકોએ કહ્યું- અર્જુન કપૂર લકી છે

45 વર્ષની આ હીરોઈને બિકીનીમાં આપ્યા એવા પોઝ કે લોકોએ કહ્યું- અર્જુન કપૂર લકી છે

મલાઈકા અરોરા હાલ પોતાના રિલેશનશિપને લઈ ભારે ચર્ચામાં છે અને અર્જુન કપૂરે હાલમાં જ આ સંબંધને જગજાહેર કરી દીધા. હાલ મલાઈકાની એક તસીવર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં તે મોનોકિની બિકીનીમાં જોવા મળી રહી છે આ તસવીરના વાયરલ થયા બાદ લોકો તેના ભારે વખાણ કરી રહયા છે. આ તસવીર મલાઈકાના ફ્રાઈડે ફનની છે. તેના ફેન્સને પણ આ તસવીર બહુ પસંદ આવી રહી છે.

મલાઈકની તસવીર વાયરલ

મલાઈકની તસવીર વાયરલ

સોશિયલ મીડિયા યૂઝર્સ આ તસવીર પર હૉટ, બ્યૂટીફુલ, શાનદાર જેવી કોમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક યૂઝર્સે તેને ઉનાળાથી પણ વધુ હૉટ ગણાવી રહ્યા છે તો કેટલાક યૂઝર્સ અર્જુન કપૂરને લકી કહી રહ્યા છે.

લોકોને પસંદ આવી

લોકોને પસંદ આવી

ઉલ્લેખનીય છે કે હાલમાં જ તેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં તેના અંડરઆર્મ હેર જોવા મળી રહ્યા હતા. જેને જોઈ લોકોએ તેને બહુ ટ્રોલ પણ કરી હતી.

હંમેશા વાયરલ થાય છે

હંમેશા વાયરલ થાય છે

મલાઈકા અરોરાની આવી હૉટ તસવીરો અવારનવાર વાયરલ થતી રહે છે.

સ્વીમિંગ પસંદ છે

સ્વીમિંગ પસંદ છે

મલાઈકા અરોરાને સ્વીમિંગ બહુ પસંદ છે અને તે હંમેશા પૂલમાં જોવા મળે છે.

અફલાતૂન

અફલાતૂન

મલાઈકા અરોરાની ઉંમર બહુ છે પરંતુ આ સમયે પણ તેની ફિટનેસના લોકો વખાણ કરી રહ્યાં છે.

ફેન ફોલોઈંગ

ફેન ફોલોઈંગ

તેની ફિટનેસને લઈ લોકો તેના બહુ ફોલો કરે છે. હંમેશા તેને ટ્રોલ પણ કરવામાં આવે છે.

અર્જુન કપૂર

અર્જુન કપૂર

હાલ તે અર્જુન કપૂરને ડેટ કરી રહી છે અને એવા અહેવાલો મળી રહ્યા છે કે બંને જલદી જ લગ્ન કરી લેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X