ટાઈટ આઉટફિટમાં યોગા ક્લાસ બહાર કેમેરામાં કેદ થઈ મલાઈકા, ક્યૂટનેસ જોઈને ઘાયલ થઈ જશો
મલાઈકા અરોરા તેના વર્કઆઉટ સેશન અને યોગા ક્લાસને ક્યારેય મીસ નથી કરતી. આ જ તેની ખુબસુરતીનું સૌથી મોટુ કારણ છે. મલાઈકાની ફિટનેસના લાખો લોકો દિવાના છે.
બોલિવૂડની ફિટનેસ ક્વિન મલાઈકા અરોરા તેના હોટ એન્ડ બોલ્ડ ફિગરને મેન્ટેન કરવા માટે સતત મહેનત કરે છે. તે ઘણી વખત જિમ અને યોગા ક્લાસ બહાર કેમેરામાં કેદ થાય છે. મલાઈકા અરોરાના તમામ હોટ એન્ડ બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. હાલમાં જ મલાઈકા ગ્રે આઉટફિટમાં યોગા ક્લાસ બહાર કેમેરામાં કેદ થઈ હતી. અહીં મલાઈકાની હોટનેસ કોઈને પણ ઘાયલ કરી શકે તેવી હતી.

મલાઈકા યોગા ક્લાબ બહાર કેમેરામાં કેદ થઈ
મલાઈકા અરોરા તેના વર્કઆઉટ સેશન અને યોગા ક્લાસને ક્યારેય મીસ નથી કરતી. આ જ તેની ખુબસુરતીનું સૌથી મોટુ કારણ છે. મલાઈકાની ફિટનેસના લાખો દિવાના છે.

ટાઈટ આઉટફિટમાં કમાલની હોટ લાગી રહી છે
હાલમાં જ મલાઈકા યોગા ક્લાસ બહાર જોવા મળી હતી. અહીં મલાઈકા ગ્રે આઉટફિટમાં કમાલની હોટ લાગી રહી હતી. મલાઈકાનો આ હોટ અવતાર હવે વાયરલ થઈ રહ્યો છે.

મલાઈકાના દરેક અવતાર વાયરલ થાય છે
મલાઈકા અરોરા તેના ફેન્સ માટે તેના તમામ હોટ અવતાર શેર કરતી રહે છે. મલાઈકાને કેમેરામાં કેદ કરવા માટે પૈપ્સ પણ આતુર જોવા મળે છે. હાલમાં જ તે બાંદ્રામાં યોગા ક્લાસ બહાર પૈપ્સના કેમેરામાં કેદ થઈ હતી.

મલાઈકા તેની ફિટનેસ પર પુરૂ ધ્યાન આપે છે
મલાઈકા અરોરા તેની ફિટનેસ માટે સખત મહેનત કરે છે. આના માટે તે જિમ, યોગા અને ડાન્સ ક્લાસની મદદ લે છે. મલાઈકા અરોરાની ફિટનેસ જોઈને કોઈને પણ તેની સાચી ઉમરનો અંદાજ આવી શકે નહીં.

મલાઈકાનો લુક ફેન્સને ઘાયલ કરવા પુરતો હતો
બાંદ્રામાં યોગા ક્લાસ બહાર મલાઈકા બ્લેક ટ્રેક અને ગ્રે ટાઈટ ફિટ પેન્ટમાં કેમેરામાં કેદ થઈ હતી. આ લુકમાં મલાઈકાની ફિટનેસ જોઈને કોઈપણ ઘાયલ થઈ જાય. હવે તેનો આ અવતાર વાયરલ થઈ રહ્યો છે.

માથા પર કેપ સાથે મલાઈકા ક્યૂટ લાગી રહી છે
ફોટોમાં મલાઈકા માથા પર કેપ પહેરેલી જોવા મળે છે. નો મેકઅપ લુકમાં મલાઈકા કમાલની ક્યૂટ લાગી રહી છે. મલાઈકાનો આ અવતાર ફેન્સને પસંદ આવી રહ્યો છે.

મલાઈકાની ડ્રેસિંગ સેન્સના લોકો દિવાના છે
મલાઈકા અરોરા બોલિવૂડની ફેશન ટ્રેન્ડ સેટ કરનારી અભિનેત્રીઓમાંની એક છે. તેના દરેક લુક ટ્રેન્ડ કરે છે. મલાઈકાની ડ્રેસિંગ સેન્સના લોકો દિવાના છે.

કેમેરા સામે સ્માઈલ આપતી દોવા મળી
લેટેસ્ટ તસવીરોમાં મલાઈકાએ કેમેરા સામે કાતિલ સ્માઈલ સાથે કિલર પોઝ આપ્યા હતા. અહીં મલાઈકા પોઝ આપીને ફોટો ક્લિક કરાવતી જોવા મળી હતી.

મલાઈકાને લાખો લોકો ફોલો કરે છે
મલાઈકા અરોરા બોલિવૂડની સોશિયલ મીડિયા સેન્સેશન છે. ભાગ્યે જ કોઈ એવો દિવસ હશે જ્યારે મલાઈકા ચર્ચામાં ન હોય. ફેન્સ તેના દરેક અવતારને પસંદ કરે છે અને આવતા જ વાયરલ થઈ જાય છે. મલાઈકાની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે.












Click it and Unblock the Notifications
