Pics : ડર્ટી પૉલિટિક્સમાં ડર્ટી નથી મલ્લિકા શેરાવત
મુંબઈ, 19 જૂન : કે સી બોકાડિયાની આગામી ફિલ્મ ડર્ટી પૉલિટિક્સ અત્યારથી જ ચર્ચાનો વિષય બની ગઈ છે. ફિલ્મમાં લીડ રોલ બૉલીવુડના સેક્સ બૉમ્બ મલ્લિકા શેરાવત ભજવી રહ્યાં છે. તાજેતરમાં જ ફિલ્મનો ફર્સ્ટ લુક લૉન્ચ કરાયો છે કે જેમાં મલ્લિકા જરાય ડર્ટી નથી દેખાતાં, બલ્કે તેમનો જે સ્વરૂપ ફિલ્મમાં દેખાય છે, તે ગામના ગોરી જેવો છે.
ડર્ટી પૉલિટિક્સ ફિલ્મમાં મલ્લિકા શેરાવત ઘાઘરા-ચોળી અને સાડી પહેરેલા નજરે પડનાર છે, પરંતુ કહે છે કે ફિલ્મમાં મલ્લિકાએ ભલે પૂરા કપડા પહેર્યા હોય, પણ ફિલ્મમાં તેમણે અનેક ઉત્તેજક દૃશ્યો આપ્યાં છે. નોંધનીય છે કે ડર્ટી પૉલિટિક્સ ફિલ્મ રાજસ્થાનના ચર્ચિત ભંવરી દેવી હત્યાકાંડ પર આધારિત છે. 2011ના સૌથી ચર્ચિત આ કેસમાં રાજસ્થાનના લોકપ્રિય લોકગાયિકા ભંવરી દેવી અચાનક ગુમ થઈ ગયા હતાં અને પછી તેમની હત્યા થઈ ગઈ હતી. આ કેસમાં રાજ્સથાનના એક મંત્રી મહિપાલ મદેરણાએ કુર્સી છોડવી પડી હતી. ફિલ્મમાં ભંવરીના રોલમાં મલ્લિકા શેરાવત છે, તો મહિપાલ મદેરણા વાળો રોલ ઓમ પુરી ભજવી રહ્યાં છે.
આવો તસવીરો સાથે જાણીએ ધ ડર્ટી પૉલિટિક્સ ફિલ્મની વધુ વિગતો.

મલ્લિકા બન્યા ભંવરી
મલ્લિકા શેરાવત ડર્ટી પૉલિટિક્સ ફિલ્મમાં ભંવરીનો રોલ કરી રહ્યાં છે.

મલ્લિકાને મળી ધમકી
થોડાંક દિવસ અગાઉ મલ્લિકાએ જણાવ્યુ હતું કે આ ફિલ્મ કરવાના બદલ તેમને કોઇકે ધમકી આપી છે.

સબ્જેક્ટ બોલ્ડ
કે સી બોકાડિયાએ દાવો કર્યો કે તેઓ સ્વચ્છ ફિલ્મ બનાવશે. માત્ર સબ્જેક્ટ બોલ્ડ છે.

ઓમ સામે ગભરાટ
ઓમ પુરી સાથે હૉટ અને ગ્લૅમરસ સીન્સ આપતાં મલ્લિકા ગભરાટ અનુભવતા હતાં.

ઘણી આશાઓ
મલ્લિકાને આ ફિલ્મ પાસે ઘણી આશાઓ છે, કારણ કે છેલ્લા ઘણા વખતથી તેમની કોઈ ફિલ્મને સફળતા મળી નથી.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
