જુઓ મલ્લિકાની હૉટ અદાઓ
મુંબઈ, 3 ઑક્ટોબર : કિસ્મત લવ પૈસા દિલ્લી એટલે કે કેએલપીડીમાં વિવેક ઓબેરૉય સાથે પડદા ઉપર આવનાર મલ્લિકા શેરાવત અંગે વિવેકે જણાવ્યું છે કે તેઓ મલ્લિકાની કામણગારી અદાઓ ઉપર આફરીન છે. જોકે મલ્લિકાના દીવાના માત્ર વિવેક જ નહિં, આખી દુનિયા છે. આખરે તે ચીજ જ એવી છે. મલ્લિકાએ અત્યાર સુધી લગભગ 23 બૉલવુડ-હૉલીવુડ ફિલ્મો કરી છે. તેણે દરેક ફિલ્મમાં એક જુદો જ અંદાજ રજૂ કર્યો છે.
અમે મલ્લિકાની એવી દસ તસવીરો તારવી આપની સામે રજૂ કરીએ છીએ, જે જોયાં પછી આપ પણ મલ્લિકાના દીવાના થઈ જશો. મલ્લિકાની ઉંમર અંગે તો પોતે મીડિયા પણ નથી વિચારતું, કારણ કે તેની સ્કિન દ્વારા તેની વય અંગે નથી જાણી શકાતું, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે તે 35ની ઉંમર પાર કરી ચુકી છે અને આજે પણ 18ની જ લાગે છે.
જુઓ મલ્લિકાનો હૉટ તસવીરી અંદાજ-

મલ્લિકાનો હૉટ અંદાજ
મેગેઝીન મૅક્સિમ માટે અપાયેલ આ ફોટશૂટમાં મલ્લિકાએ પોતાની અદાઓ દ્વારા એવા જલવા બતાવ્યાં કે આખી દુનિયામાં તે ચર્ચાનો વિષય બની ગઈ હતી.

ચાદરમાં લપેટાયેલી મલ્લિકા
આ ફોટશૂટમાં મલ્લિકા એક ચાદર દ્વારા લપેટાયેલી છે અને સફેદ રંગની અંડરગારમેંટ્સ પહેરેલ છે.

હોઠે ટપકતું રસ
આ તસવીરમાં મલ્લિકાનો ચહેરો નજીકથી બતાવાયો છે. બધું જવા દો, માત્ર હોઠ જ કાફી છે. હોઠેથી ટપકતું રસ પ્રેમની દાસ્તાન બયાન કરી રહ્યું છે.

આસમાની રંગના ડ્રેસમાં
આસમાની રંગના આ ડ્રેસમાં મલ્લિકાએ પોતાના કોમળ પગોનું સુંદર પ્રદર્શન કર્યું છે. જોકે આવા પોઝમાં તે ઘણી વાર દેખાઈ ચુકી છે.

ડિઝાઇનર અંડરગારમેન્ટ્સમાં
બિકિનીમાં તો આપે ઘણી વાર મલ્લિકાને જોઈ હશે, પરંતુ ડિઝાઇનર અંડરગારમેન્ટ્સમાં ક્યારેક જ જોઈ હશે. આ ફોટો તેવા જ ફોટોશૂટમાંનો છે.

કહેર વરસાવતી આંખો
મલ્લિકાની આંખો હકીકતમાં લાજવાબ છે. પોતાની આંખો દ્વારા તે ઘણી કામુક અદાઓ રજૂ કરવામાં સફળ રહી છે. તેની આંખો જ છે કે જે દરેક ફોટોશૂટમાં પ્રાણ પુરી નાંખે છે.

બ્લૅક લિંગેરી
લગભગ પાંચ વરસ જૂની આ તસવીર જોઈ આજે પણ લોકો ઘેલા થઈ જાય છે. આ તસવીરમાં બ્લૅક લિંગેરીમાં મલ્લિકાએ આક્રમક અદાઓ બતાવવાના પ્રયત્નો કર્યાં છે.

મલ્લિકાનો દેશી લુક
આ છે મલ્લિકાનો દેશી લુક. માથે બિંદી, ચેહરા પર હળવો મેક-અપ અને કુર્તો જાળીદાર. બસ મોતીડાની માળાની ઉણપ છે, નહિંતર કુર્તો જાન લેવા માટે કાફી છે.

બ્લૅક બ્યુટી
મલ્લિકાએ આ તસવીરમાં બ્લૅક બ્યુટીને બહુ જ સુંદરતા સાથે રજૂ કર્યુ છે. બ્લૅક બૅકગ્રાઉન્ડમાં લેવાયેલી આ તસવીર પોતાના સમયમાં ઘણી ચર્ચાસ્પદ બની હતી.

અજગર સાથે મલ્લિકા
કહે છે કે જો કોઈ વ્યક્તિ સપનામાં સાપ જુએ, તો તેનો મતલબ થાય છે કે તે વ્યક્તિની અંદર કામુક લાગણીઓ જાગૃત થઈ રહી છે. કામુકતાના પ્રતીક સાપને લપેટી મલ્લિકાએ આ તસવીર પોતાની ફિલ્મ હિસ્સ અગાઉ કેમેરે કેદ કરાવી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
