હુશ્નની 'મલ્લિકા' કામુક અંદાજમાં બોલી, હેપ્પી બર્થ-ડે ડીયર નરેન્દ્રજી
એક તરફ ભાજપીઓ દેશની સત્તા પર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બેસાડવાના સપના જોઇ રહ્યાં છે તો બીજી તરફ બૉલીવુડની સેક્સ બોમ્બ નરેન્દ્ર મોદીની બેગમ બનવાના સપનાં સેવી રહી છે. પરણિત અને એક બાળકની માતા મલ્લિકા શેરાવતને થોડા સમય પહેલાં લગ્નના નામે ચીડ ચડતી હતી પરંતુ હવે તે જ મલ્લિકા શેરાવતે 7 ઑક્ટોબરથી લાઇફ ઓકે પર પોતાના વરની શોધ કરવાની છે.
પરંતુ નરેન્દ્ર મોદીને પોતાના માટે પરફેક્ટ મેચ ગણાવનાર મલ્લિકા શેરાવતે એકદમ કામૂક અંદાજમાં કહ્યું છે કે હેપ્પી બર્થ-ડે ડીયર નરેન્દ્ર જી...'' મલ્લિકા શેરાવતે જે અંદાજ અને ભાવમાં નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી તેને જોઇને દરેક શરમ આવી જશે.
આ પહેલાં રિયાલિટી શૉ 'ધ બેચલરેટ ઇન્ડિયા: મેરે ખ્વાબો કી મલ્લિકા'ના શુટીંગ માટે ઉદેપુર પહોંચી હતી મલ્લિકા શેરાવતે કહ્યું હતું કે તેમના માટે દેશના પરફેક્ટ બેચરલ કોઇ છે તો તે છે ગુજરાતના મુખ્યમંત્રી અને યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય નરેન્દ્ર મોદી. મલ્લિકા શેરાવતે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની વિચારસણી નવી છે, તે ક્રિયેટિવ અને વિકાસશીલ વાતો કરે છે. તે સ્માર્ટ છે, બુદ્ધિમાન અને બહાદુર છે. માટે મલ્લિકા શેરાવતના મત મુજબ નરેન્દ્ર મોદી જ તેમના માટે પરફેક્ટ અને બેસ્ટ છે.
તમને જણાવી દઇએ કે લાઇફ ઓકેના આ રિયાલિટી શૉમાં મલ્લિકા શેરાવત સાથે તમને સન્ની લિયોન પણ જોવા મળશે, જે શૉમાં મલ્લિકાના વરને પસંદ કરવામાં મદદ કરશે. મલ્લિકા શેરાવતની આ વાત પર નરેન્દ્ર મોદી નહી પરંતુ નરેન્દ્ર મોદીના સમર્થકો જરૂર પ્રતિક્રિયા આપશે. જોઇએ તેમને મલિક્કા શેરાવતની આ શુભેચ્છા કેટલી પસંદ આવે છે? જો કે આજે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવામાં ભાજપાઇઓ જશ્નની તૈયારીમાં વ્યસ્ત છે અને મલ્લિકા પોતાના શૉના શુટીંગમાં વ્યસ્ત છે.

પરફેક્ટ બેચરલની શોધ
મલ્લિકા શેરાવતે રિયાલયી શૉ 'ધ બેચરેટ ઇન્ડિયા: મેરે ખ્વાબો કી મલ્લિકા'ને સાઇન કર્યો છે. જેમાં તે પોતાના માટે પરફેક્ટ બેચરલ શોધશે.

હૉટ અને સીઝલિંગ નિવેદન
શૉ પહેલાં જ મલ્લિકા ઘણા હૉટ અને સીઝલિંગ નિવેદન આપી રહી છે જેથી તેમના અને તેમના શૉ પ્રત્યે લોકોની દિલચસ્પી બની રહે.

મોદી મારા માટે ફિટ છે...
તાજેતરમાં જ શૉ માટે ઉદેપુર પહોંચેલી મલ્લિકા શેરાવતે કહ્યું હતું કે તેમના માટે દેશના પરફેક્ટ બેચરલ કોઇ છે તો તે છે ગુજરાતના મુખ્યમંત્રી અને યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય નરેન્દ્ર મોદી.

મોદી સ્માર્ટ અને બહારદુર
મલ્લિકા શેરાવતે કહ્યું હતું કે મોદીની વિચારસણી નવી છે, તે ક્રિયેટિવ અને વિકાસશીલ વાતો કરે છે. તે સ્માર્ટ છે, બુદ્ધિમાન અને બહાદુર છે. માટે મલ્લિકા શેરાવતના મત મુજબ નરેન્દ્ર મોદી જ તેમના માટે પરફેક્ટ અને બેસ્ટ છે.
મલ્લિકાએ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી...
પરફેક્ટ મેન ગણાવનાર મલ્લિકા શેરાવતે એકદમ કામૂક અંદાજમાં કહ્યું હતું કે હેપ્પી બર્થ-ડે ડીયર નરેન્દ્ર જી...'' મલ્લિકા શેરાવતે જે અંદાજમાં અને ભાવમાં નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી તેને જોતાં દરેકને શરમ આવી જશે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
