ઓમ પુરીને કિસ કરવામાં ખચકાટ અનુભવતાં મલ્લિકા
મુંબઈ, 5 ફેબ્રુઆરી : પોતાની પહેલી જ ફિલ્મ ખ્વાહિશમાં 17 ચુંબનોનો રેકૉર્ડ બનાવનાર મલ્લિકા શેરાવત આજકાલ પુનઃ ચર્ચામાં છે. કારણ છે તેમની આવનાર ફિલ્મ ડર્ટી પૉલિટિક્સ કે જે જાણીતાં દિગ્દર્શક કે સી બોકાડિયા બનાવી રહ્યાં છે.

ડર્ટી પૉલિટિક્સ ફિલ્મ રાજસ્થાનના જાણીતા ભંવરી હત્યા કાંડ ઉપર આધારિત છે. ફિલ્મમાં ભંવરીનો રોલ મલ્લિકા શેરાવત કરી રહ્યાં છે. રીયલ લાઇફમાં લવ, સેક્સ તથા ધોખા પર બનનાર આ ફિલ્મમાં ખલનાયક બન્યાં છે બહુમુખી પ્રતિભાના માલિક ઓમ પુરી. તેમની સાથે મલ્લિકાના અનેક અંતરંગ દૃશ્યો છે. આ વાતથી મલ્લિકા શેરાવત ખૂબ પરેશાન છે.
મલ્લિકા શેરાવત ઓમ પુરી સામે ન્યુડ થતાં ગભરાઈ રહ્યાં છે. તેમને ઓમ પુરી સાથે કિસિંગ સન કરતાં મુશ્કેલીઓ થઈ રહી છે, પરંતુ મલ્લિકાએ પોતાના આ ભય માટે પોતાના માતાને જવાબદાર ગણાવ્યાં છે. મલ્લિકાના માતા હાલ ઇંદોર એટલે કે મલ્લિકાના શુટિંગ સ્થળે હાજર છે. મલ્લિકા શેરાવતનું કહેવું છે કે માતાની સામે તેમને સેક્સ સીન આપવામાં ગભરાટ કે ખચટાક અનુભવાય છે. મલ્લિકા શેરાવતનું કહેવું છે કે માતાની સામે તેમને સેક્સ સીન આપવામાં ગભરાટ કે ખચટાક અનુભવાય છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન








Click it and Unblock the Notifications
