મનોજ પાટીલ કેસ : અભિનેતા સાહિલ ખાન સહિત ત્રણ સામે કેસ નોંધાયો

ભૂતપૂર્વ 'મિસ્ટર ઈન્ડિયા' મનોજ પાટીલે બુધવારના રોજ મોડી રાત્રે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને અભિનેતાએ આ માટે અભિનેતા સાહિલ ખાનને જવાબદાર ઠેરવ્યા છે.

મુંબઈ : બોલિવૂડ અભિનેતા મનોજ પાટીલના આત્મહત્યાના પ્રયાસમાં અભિનેતા સાહિલ ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. મનોજ પાટીલને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા બદલ મુંબઈ પોલીસે અભિનેતા સાહિલ ખાન અને અન્ય ત્રણ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. અભિનેતા મનોજ પાટીલ હાલમાં મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Sahil Khan

સાહિલ ખાન પર માનસિક સતામણીનો આરોપ

ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ 'મિસ્ટર ઈન્ડિયા' મનોજ પાટીલે બુધવારના રોજ મોડી રાત્રે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને અભિનેતાએ આ માટે અભિનેતા સાહિલ ખાનને જવાબદાર ઠેરવ્યા છે. તેણે એક સુસાઈડ નોટ લખી છે, જેમાં તેણે સ્પષ્ટપણે સાહિલ ખાન પર માનસિક સતામણીનો આરોપ લગાવ્યો છે.

મનોજ પાટિલ હોસ્પિટલમાં દાખલ

જે બાદ મનોજ પાટીલના પરિવારજનોએ સાહિલ ખાન સામે પોલીસ કેસ પણ કર્યો છે. જો કે, આ સમયે મનોજ પાટિલ હોસ્પિટલમાં દાખલ છે, બીજી તરફ સાહિલ ખાને આ અંગે નિવેદન જારી કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X