For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંજય દત્તની એક્ટ્રેસનો ખુલાસો, મીટૂમાં કેટલાય લોકો ચેક લઈને ચૂપ થઈ ગયા

સંજય દત્તની એક્ટ્રેસનો ખુલાસો, મીટૂમાં કેટલાય લોકો ચેક લઈને ચૂપ થઈ ગયા

By Staff
|
Google Oneindia Gujarati News

પ્રસ્થાનમાં સંજય દત્ત અને મનિષા કોઈરાલાની દીકરીનો રોલ ચાહત ખન્ના નિભાવી રહી છે. ચાહત ખન્ના ટીવીનો લોકપ્રિય ચેહરો છે. પ્રસ્થાનમથી તે એકવાર ફરી પોતાના ડગલાં ઈન્ડસ્ટ્રીમાં તેજીથી વધારવાની કોશિશ કરી રહી છે. ચાહત હંમેશાથી વાત કરવાને લઈ ઓળખાય છે. પછી તે તેના ટૂટેલાં લગ્ન હોય કે પછી કાસ્ટિંગ કાઉચ અને મીટૂ મૂવમન્ટ. સ્પૉટબૉયને આપેલ ઈન્ટર્વ્યૂમાં ચાહત ખન્નાએ કેટલાય ખુલાસા કર્યા છે. તેમણે ગત વર્ષે ચર્ચિત રહેલ મીટૂ મૂવમેન્ટ પર પણ પડદા પાછળની વાતનો ખુલાસો કર્યો છે.

યૌન ઉત્પીડન કરવામાં આવે છે

યૌન ઉત્પીડન કરવામાં આવે છે

ચાહતે ખુલાસો કર્યો કે આજે પણ બૉલીવુડમાં ફિલ્મોમાં કામ અપાવવાની લાલચ આપી યૌન ઉત્પીડન કરવામાં આવે છે. આ હજુ સુધી ખતમ નથી થયું. આ કારણે જ તેઓ હંમેશાથી ફિલ્મોથી દૂર રહી.

મોટા પાયે કાસ્ટિંગ કાઉચ

મોટા પાયે કાસ્ટિંગ કાઉચ

પોતાની વાતચીતમાં ચાહતે આગળ કહ્યું કે કાસ્ટિંગ નિર્દેશક પણ આનો ભાગ હોય છે. કોણ આ કબૂલી શકે છે. કોઈપણ નહિ. અહીં કાસ્ટિંગ કાઉચ મોટા પાયે થાય છે. આ કારણે જ હું હંમેશા ટીવી પર જ રહી. મેં આ રસ્તાને પસંદ ન કર્યો.

કેટલાય લોકોએ ચેક લીધા અને ચૂપ રહી

કેટલાય લોકોએ ચેક લીધા અને ચૂપ રહી

મીટૂ મૂવમેન્ટ પર ચાહતનું કહેવું છે કે આ એક ફેશન ટ્રેન્ડ બની ગયું છે. કેટલાય લોકોએ ચેક લીધા અને ચૂપ રહ્યા. જે લોકો પબ્લિસિટી સ્ટન્ટ કરવા માંગતા હતા તેમણે કરી લીધા. આ એક ફેશન ટ્રેન્ડની જેમ છે.

હું આવી એક એક્ટ્રેસને જાણું છું

હું આવી એક એક્ટ્રેસને જાણું છું

ચાહતે દાવો કર્યો કે હું એક એવી એક્ટ્રેસને જાણું છું જેમણે ન બોલવાનું પસંદ કર્યું. પરંતુ આવી કેટલીય એક્ટ્રેસ હતી. જે ચૂપ રહી ગઈ. કેટલાય કલાકારોના નામ સામે આવવાં જોઈએ. પરંતુ એવું ન થયું. જે પીડિત હોય તેઓ મી ટૂ મૂવમેન્ટ જેવા પ્લેટફોર્મનો ઈંતજાર કેમ કરે છે?

કાઈલી જેનરે શેર કરી સેક્સી તસવીર, એકલા હોવ ત્યારે જ જોજોકાઈલી જેનરે શેર કરી સેક્સી તસવીર, એકલા હોવ ત્યારે જ જોજો

ઘરેલુ હિંસાનો શિકાર

ઘરેલુ હિંસાનો શિકાર

જણાવી દઈએ કે પ્રસ્થાનમથી મોટા પડદા પર આવવું ચાહત માટે એક નવી શરૂઆત છે. પોતાના બીજા લગ્નથી ઘરેલુ હિંસાનો શિકાર થનાર ચાહત ખન્નાએ તલાકની અરજી આપી દીધી છે. તે હવે પોતાના કરિયર પર ધ્યાન આપશે. પ્રસ્થાનમ 20 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

મલાઈકા અરોરાએ પહેલીવાર પોતાની ટોપલેસ ફોટો શેર કરીમલાઈકા અરોરાએ પહેલીવાર પોતાની ટોપલેસ ફોટો શેર કરી

English summary
Many in Me too go silent after taking check says chahat khanna
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X