Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભટ્ટ કૅમ્પથી એન્ટ્રી કરવા તૈયાર પ્રિયંકાના બહેન મીરા ચોપરા

મુંબઈ, 20 એપ્રિલ : બૉલીવુડના જંગલી બિલાડી પ્રિયંકા ચોપરાના એક બહેન પરિણીતી ચોપરા તો અગાઉથી જ બૉલીવુડમાં પોતાનો કહેર વરસાવી રહ્યાં છે. હવે પ્રિયંકાના વધુ એક બહેન મીરા ચોપરા પણ બૉલીવુડમાં ધૂમ મચાવવા આવી રહ્યાં છે. પોતાની બોલ્ડનેસના પગલે ચર્ચિત મીરા ચોપરા ભટ્ટ કૅમ્પથી બૉલીવુડ કૅરિયરની શરૂ કરવાની તૈયારીમાં છે.

meera-chopra

મીરા ચોપરાની તસવીરો તથા તેમના એક્સપ્રેશન ખૂબ સેક્સી અને હૉટ લાગે છે. તસવીરો જોતા લાગે છે કે મીરા બૉલીવુડમાં પોતાની બોલ્ડનેસનો જાદૂ પાથરી શકશે. એક બાજુ પરિણીતી ચોપરાએ હજી સુધી બૉલીવુડમાં પોતાની બોલ્ડનેસ દાખવી નથી, તો બીજી બાજુ મીરા ચોપરાની પ્રથમ ફિલ્મ જ બોલ્ડ ફિલ્મોના જાદુગર ભટ્ટ કૅમ્પની છે. કહે છે કે મીરા ચોપરા વિક્રમ ભટ્ટની ફિલ્મ 1920ની સિક્વલમાં કામ કરવાના છે.

પ્રિયંકા ચોપરાના બહેન મીરા ચોપરાના લુક્સ ખૂબ સારાં છે અને તમની મોટી-મોટી આંખો પ્રિયંકા ચોપરાને ખૂબ રિસેમ્બલ કરે છે. એક બાજુ પરિણીતી ચોપરા જરાક જાડા છે, તો મીરા ચોપરાએ પોતાના કૅરિયરના હિસાબે પોતાનું ફિગર ખૂબ જાળવી રાખ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X