OMG : મોદીને હીરો ગણનાર મેઘના છે આ વિલનની હીરોઇન!
મુંબઈ, 15 ફેબ્રુઆરી : આ ખુલાસો ખળભળાટ મચાવનારો હોઈ શકે કે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ટેકામાં ન્યુડ થનાર મેઘના પટેલ બૉલીવુડના પ્રખ્યાત વિલન શક્તિ કપૂરના ગર્લ ફ્રેન્ડ છે કે જેઓ કોંગ્રેસના પ્રખર ટેકેદાર છે.
મેઘના પટેલે મોદીના પ્લૅકાર્ડ સાથે અને ભાજપના ચિહ્ન કમળમાં ન્યુડ થઈ આળોટતું ફોટોશૂટ કરાવી આખા દેશમાં સનસનાટી ફેલાવી દીધી હતી. ચંદ્રકાંતા સીરિયલ ફૅમ મેઘના પટેલ તાજેતરમાં જ મોદીને ટેકો આપવાની અપીલ કરતા ફોટોશૂટમાં ન્યુડ દેખાયા હતાં. મેઘના વડોદરા-ગુજરાતના છે.
દરમિયાન જાણવા મળ્યું છે કે નરેન્દ્ર મોદી માટે ન્યુડ ફોટોશૂટ કરાવનાર આ મેઘના પટેલ બૉલીવુડના જાણીતા વિલન અને હાલમાં આશિકી 2 ફૅમ અભિનેત્રી શ્રદ્ધા કપૂરના પિતા તરીકે વધુ ચર્ચામાં રહેનાર શક્તિ કપૂરના ગર્લ ફ્રેન્ડ છે. શક્તિ કપૂર કોંગ્રેસના પ્રખર ટેકેદાર છે અને 2003માં તેઓ સોનિયા ગાંધીના વખાણ કરી ચુક્યાં છે. શક્તિએ તે વખતે સોનિયાના વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવનારાઓની ટીકા કરી હતી. તેમણે જણાવ્યુ હતું - આવી વાત કરનારાઓ સંકુચિત માનસિકતા ધરાવે છે. સોનિયાજી ભારતના વહુ છે અને ભારતનો મહત્વનો ભાગ છે. આવુ નિવેદન કરતાં પહેલાં શક્તિ કપૂરે સોનિયા ગાંધી સાથે 30 મિનિટની બેઠક પણ કરી હતી.
તેથી આ સાચે જ મોટો ગોટાળો ગણાય કે કોંગ્રેસ સમર્થક શક્તિ કપૂરના ગર્લ ફ્રેન્ડ મેઘના પટેલ નરેન્દ્ર મોદી અને ભાજપના ટેકામાં આવુ ફોટોશૂટ કરાવે.
નીચે આપેલા સ્લાઇડર્સ સાથે વાંચો મેઘના પટેલના ફોટોશૂટ અંગેનો વિવાદ :

મેઘનાનું વિવાદાસ્પદ ફોટોશૂટ
ભાજપે દાવો કર્યો છે કે મેઘનાનું ફોટોશૂટ વિરોધીઓની સાજિશ છે. ભાજપના પ્રવક્તાએ જણાવ્યુ હતું કે મેઘનાએ જે ફોટોશૂટ કરાવ્યું છે તે અયોગ્ય છે.

શક્તિ કપૂર ધ કોંગ્રેસ મૅન
શક્તિ કપૂર કોંગ્રેસના પ્રખર ટેકેદાર છે અને મહારાષ્ટ્ર કોંગ્રેસના એક નેતા સાથે નિકટ સંબંધ ધરાવે છે. મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા માધવ ભંડારીએ જણાવ્યુ હતું - અમે અમારૂં સમર્થન કરનારાઓનું સ્વાગત કરીએ છીએ, પણ આવી વલ્ગરિટીને સપોર્ટ ન કરી શકીએ. જો તમે મોદીને ટેકો આપવા માંગતા હોવ, તો તેના બીજા ઘણા રસ્તા છે. મેઘનાએ માત્ર પોતાની પબ્લિસિટી માટે આવુ કર્યું છે.

મેઘના સામે કાનૂની પગલા
ભાજપ નેતાઓએ મૉડેલ મેઘના પટેલ સામે કાનૂની પગલા લેવાનો નિર્ણય કર્યો છે.

કોઈ વલ્ગારિટી નથી કરી
મારૂં પગલું વલ્ગર નથી મેઘનાએ વલ્ગારિટીના આરોપોના જવાબમાં જણાવ્યુ હતું - તમે તેને ન્યુડ કે વલ્ગર ન કહી શકો. મેં મારા તમામ કપડા પહેર્યા હતાં. શું થયું જો હું મોદી કે ભાજપને સપોર્ટ કરું.

આ શક્તિ કપૂરની ટ્રિક હતી?
પરંતુ મોટાભાગના લોકો માને છે કે મેઘનાના આ ડ્રામા પાછળ એક ટીમની ડર્ટી ટ્રિક્સ છે. મેઘનાના બૉય ફ્રેન્ડ શક્તિ કપૂર કોંગ્રેસ મૅન છે. કોંગ્રેસના એક કાર્યકર તરીકે શક્તિ કપૂર મેઘનાને આવું કરવાની મંજૂરી ક્યારેય ન આપી શકે.

આમાં કંઇક ગોટાળો છે
શક્તિ કપૂરના ગર્લ ફ્રેન્ડનું ન્યુડ ફોટોશૂટ મોદી અને ભાજપ માટે સારા કરતાં ખરાબ બની શકે છે. તેથી આ ડ્રામામાં કંઇક ગોટાળો જરૂર લાગે છે.
-
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ












Click it and Unblock the Notifications
