Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મનિશા લાંબાની હૉટ બિકીની તસવીર વાયરલ, જોઈને પાણીપાણી થઈ જશો

મનીષા લાંબા છેલ્લા ઘણા સમયથી ફિલ્મી દુનિયાથી ગાયબ છે પરંતુ તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ જ એક્ટિવ રહે છે. તે સતત ઇન્સ્ટાગ્રામ પર તેની ફોટો પોસ્ટ કરતી રહે છે.

બૉલીવુડ અને ટેલિવુડની અભિનેત્રીઓમાં હાલ ઈન્ટરનેટ પર બોલ્ડનેસના ઝલવા દેખાડવાનો ટ્રેન્ડ ચાલુ છે. પછી હિરોઈન પોતાના કામને લઈને ચર્ચામાં રહેતી હોય કે ન રહેતી હોય પણ પોતાની હૉટ એન્ડ બોલ્ડ તસવીરોને કારણે મોટાભાગની હિરોઈનો સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેવાનું પસંદ કરતી હોય છે.

આજકાલ ઘણી અભિનેત્રીઓ ફિલ્મી પરદેથી ગાયબ છે પરંતુ તેઓ તેમની હોટ તસ્વીરોને કારણે સોશ્યિલ મીડિયા પર ચર્ચામાં રહે છે. આ વખતે અમે મનીષા લાંબા વિશે વાત કરી રહ્યા છે. તેમની તસવીરો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ પણ થાય છે.

મનીષા લાંબા છેલ્લા ઘણા સમયથી ફિલ્મી દુનિયાથી ગાયબ છે પરંતુ તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ જ એક્ટિવ રહે છે. તે સતત ઇન્સ્ટાગ્રામ પર તેની ફોટો પોસ્ટ કરતી રહે છે.

આ પણ વાંચો: સાઉથની આ એક્ટ્રેસે પાણીમાં લગાવી આગ, જુઓ હૉટ પિક્સ

હાલમાં જ મનીષા લાંબા એ ઇન્સ્ટાગ્રામ પર પોતાની હોટ બિકીની તસવીરો શેર કરી છે. આ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. મનીષા તેના કસરત કરતા ફોટો પણ સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

View this post on Instagram

Caption this pls

A post shared by Minissha Lamba (@minissha_lamba) on

અહીં જુઓ મનિશા લાંબાની અત્યાર સુધીની સૌથી હૉટ અને બોલ્ડ તસવીરો...

ડેબ્યૂ

ડેબ્યૂ

જણાવી દઈએ કે મનિશા લાંબાએ 2005માં રિલીઝ થયેલી ફિલ્મ યહાંથી બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું.

ફિલ્મ

ફિલ્મ

મનિશાની નોંધપાત્ર ફિલ્મોમાં હનિમૂન ટ્રાવેલ્સ પ્રાઈવેટ લિમિટેડ, બચના એ હસિનો, વેલ ડન અબ્બા, ભેજા ફ્રાય ટૂ જેવી ફિલ્મો સામેલ છે.

બિગ બૉસ

બિગ બૉસ

જણાવી દઈએ કે મનિશા લાંબા 2014માં બિગ બૉસની આઠમી સિઝનમાં કન્ટેસ્ટન્ટના રૂપમાં જોવા મળી હતી.

જન્મ

જન્મ

ઉલ્લેખનીય છે કે મનિષા લાંબાનો જન્મ 18 જાન્યુઆરી 1985ના રોજ દિલ્હીમાં થયો હતો.

માતા-પિતા

માતા-પિતા

મનિશા લાંબા સિખ પરિવારમાંથી આવે છે, તેના માતા-પિતાનું નામ કાવેલ લાંબા અને મંજુ લાંબા છે. તેના ભાઈનું નામ કરણબીર લાંબા છે.

અભ્યાસ

અભ્યાસ

મનિશા લાંબાએ ચેન્નઈની ચેટ્ટિનાદ વિદ્યાશ્રમ સ્કૂલથી એક વર્ષ સુધી અભ્યાસ કર્યો અને બાદમાં તે શ્રીનગરની આર્મી પબ્લિક સ્કૂલમાં શિફ્ટ થઈ ગઈ હતી.

હિમેશ સાથે વીડિયો આલ્બમ

હિમેશ સાથે વીડિયો આલ્બમ

જણાવી દઈએ કે મનિશા લાંબા હિમેશ રેશમિયાના વીડિયો આલ્બમ આપ કા શૂરૂરમાં પણ જોવા મળી હતી.

નિષ્ફળતા

નિષ્ફળતા

મિનીષાએ કિડનૅપ ફિલ્મમાં પોતાની છબીમાં ફેરફારનો પ્રયત્ન કર્યો. આ વખતે દર્શકોએ તેમને નકારી કાઢ્યાં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X