કેલેન્ડર ગર્લ, હોટ અને ગ્લેમરસ, કપૂર સાથે આવી રહી છે ફિલ્મમાં..

બોલિવૂડમાં એક નવી અભિનેત્રી ખુબ જ જલ્દી એન્ટ્રી લઇ રહી છે. જે દેખાવમાં ખુબ જ સુંદર છે અને ચારે તરફ તેના વખાણ પણ થઇ રહ્યા છે. અમે અહીં વાત કરી રહ્યા છે સૈયામી ખેર વિશે, જે મિજિયા ફિલ્મ ઘ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે. તેમની સાથે બોલિવૂડના વધુ એક કપૂર, હર્ષવર્ધન કપૂર પણ એન્ટ્રી કરી રહ્યા છે.

saiyami kher

અનિલ કપૂરના દીકરા હર્ષવર્ધન કપૂર ફિલ્મમાં આવતાની સાથે જ ચર્ચામાં આવી ચુક્યા છે. પરંતુ આજે અમે વાત કરી રહ્યા છે અભિનેત્રી સૈયામી ખેર વિશે.

saiyami kher

અભિનેત્રી સૈયામી ખેર વિશે લોકો વધારે ખાસ જાણતા નહિ હોય કે તે એક કિંગફિશર કેલેન્ડરની મોડેલ પણ રહી ચુકી છે અને તે ફિલ્મના ઘણા સીનમાં ખુબ જ સેક્સી પણ દેખાઈ છે.

saiyami kher

સૈયામી ખેર ઘણા શૉ માં રેમ્પ વોક અને શૉ સ્ટોપર રહી ચુકી છે. ફિલ્મનું ટ્રેલર આવ્યા પછી તેમના વખાણ પણ થયા હતા. આપણે કદાચ ખબર ના હોય પરંતુ સૈયામી ખેર કિંગફિશર કેલેન્ડર 2012ની મોડેલ રહી ચુકી છે.

saiyami kher

કિંગફિશર કેલેન્ડરનો એક ભાગ બનવું કોઈ પણ મોડેલનું એક સપનું હોય છે અને તે મોડેલિંગની ઓળખ માટે એક બેસ્ટ પ્લેટફોર્મ પણ માનવામાં આવે છે.

saiyami kher

સૈયામી ખેર એક તેલુગુ ફિલ્મમાં પણ કામ કરી ચુકી છે. હવે તેની આવનારી ફિલ્મ મિજિયામાં લોકો તેને કેટલી પસંદ તે તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે.

saiyami kher

સૈયામી ખેર પેન્ટાલૂમ, લોરિયલ જેવી ઘણી બ્રાન્ડ માટે મોડેલિંગ પણ કરી ચુકી છે.

saiyami kher

કદાચ આપણે ખબર નહીં હોય પરંતુ સૈયામી ખેરની માતા ઉતરાં ખેર 1983માં મિસ ઇન્ડિયા રહી ચુકી છે. સૈયામી ખેર નાસિકમાં સ્કુલ કર્યા પછી મુંબઈની ફેમસ સેન્ટ જેવિયર કોલેજથી અભ્યાસ કર્યો છે.

saiyami kher

સૈયામી ખેર સચિન તેંડુલકરની ખુબ જ મોટી ફેન છે.

saiyami kher
saiyami kher
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X