Pics : ફેમિના સ્પાર્કલ ફેસ્ટમાં મૉડેલ્સના જલવા!

મુંબઈ, 28 એપ્રિલ : મુંબઈ ખાતે તાજેતરમાં જ ફેમિના સ્પાર્કલ ફેસ્ટ નામે ફૅશન શો યોજાઈ ગયો. આ ફૅશન શોમાં વિવિધ મૉડેલ્સે પોતાના જલવા પાથર્યા હતાં.

માયાનગરી મુંબઈમાં સમય-સમય પર ફૅશન શો અને ગ્લૅમરની ચકાચોંધ છવાયેલી જ રહે છે. ક્યારેક ઍવૉર્ડ્સ સમારંભ, તો ક્યારેક ફિલ્મ પ્રમોશન જેવી ઇવેંટ્સ હોય, તો ક્યારેક ફૅશન શોઝમાં સેલિબ્રિટીઓનું ગ્લૅમર છવાઈ જાય છે. તે જ ક્રમે તાજેતરમાં મુંબઈમાં ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો પણ યોજાયો કે જેમાં ભૈરવી ગોસ્વામી, યુવિકા ચૌધરી, મૃણાલિની દેશમુખ તથા ગેઇલ ડા સિલ્વા જેવી હસીનાઓ શો સ્ટૉપર બન્યા હતાં. આ ફૅશન શોમાં અનેક મૉડેલ્સે પોતાના હુશ્નના જલવા પાથરી હાજર લોકોને મંત્રમુગ્ધ કરી નાંખ્યા હતાં.

ચાલો બતાવીએ ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શોની તસવીરી ઝલક :

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શોમાં ડિઝાઇનર વરુણા ડી જાની તથા શો સ્ટૉપર ગેઇલ ડા સિલ્વા.

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શોના રૅમ્પ પર મિસ ઇન્ડિયા.

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શોના રૅમ્પ પર મિસ ઇન્ડિયા.

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શોમાં રૅમ્પ પર મૉડેલ્સ.

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શોના રૅમ્પ પર મૉડેલ્સ.

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શોમાં રૅમ્પ પર મૉડેલ્સ.

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શોમાં રેડ કારપેટ પર મિસ્ટર આનંદ.

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શોમાં રૅમ્પ પર મૃણાલિની દેશમુખ.

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શોમાં રૅમ્પ પર શો સ્ટૉપર ભૈરવી ગોસ્વામી.

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શોમાં ભૈરવી ગોસ્વામી.

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શોમાં ભૈરવી ગોસ્વામી.

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શોમાં ગેઇલ ડા સિલ્વા તથા સેકેન્ડ વિનર મિસ ઇન્ડિયા.

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શોમાં ગેઇલ ડા સિલ્વા.

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શોમાં ગુરલીન ગ્રેવાલ.

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શોમાં શોભિતા ધુલિપાલા.

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શોમાં શોભિતા ધુલિપાલા.

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શો

ફેમિના સ્પાર્કલ ફેસ્ટ 2014 ફૅશન શોમાં વરુણા ડી જાની તથા ગેઇલ ડા સિલ્વા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X