ઝી સિને ઍવૉર્ડ્સમાં છવાયું ગ્લૅમર : જુઓ વધુ તસવીરો
મુંબઈ, 10 ફેબ્રુઆરી : માયાનગરી મુંબઈ ખાતે શનિવારની રાત્રે વધુ એક ઍવૉર્ડ ફંક્શન યોજાઈ ગયું કે જેમાં બૉલીવુડ સ્ટાર્સે મોટી સંખ્યામાં હાજર રહી પોતાના જલવા પાથર્યાં. શાહરુખ ખાન, દીપિકા પાદુકોણે, રણવીર સિંહ, પ્રિયંકા ચોપરા, ફરહાન અખ્તર, સોનાક્ષી સિન્હા સહિત અનેક મોટી હસ્તીઓએ અહીં યોજાયેલ ઝી સિને ઍવૉર્ડ્સમાં રેડ કારપેટ ઉપર હાજરી આપી.
ચૌદમુ ઝી સિને ઍવૉર્ડ્સ સમારંભમાં યો યો હની સિંહે પણ ધૂમ મચાવી. એક બાજુ દીપિકા પાદુકોણે ગોલ્ડન રંગનો ગાઉન પહેરી રાખ્યો હતો અને તેમાં તેઓ કોઇક ક્વીન જેમ લાગતા હતાં, તો પ્રિયંકા ચોપરાએ પિંક એન્ડ ગોલ્ડ કલરના કૉમ્બિનેશનલમાં સાડી ઉપર પસંદગી ઉતારી. સલમાન ખાનની ફૅવરિટ એલી અવરમ પિંક કલરના ગાઉનમાં હતાં અને તેમાં તેઓ ખૂ જ પ્રેટી લાગતા હતાં.
ઝીન સિને ઍવૉર્ડ્સમાં વર્ષ 2013માં પ્રાપ્ત કરેલ પોતાની શાનદાર સિદ્ધિઓની ઉજવણી કરવા માટે બૉલીવુડ જગતમાંથી અનેક દિગ્ગજો પણ હાજર રહ્યા હતાં. ભાગ મિલ્ખા ભાગ ફૅમ ફરહાન અખ્તર ક્રિસ્પ બ્લ્યૂ કલરના સૂટમાં હતાં, તો નચ બલિયે 6ના વિજેતા રિત્વિક બ્લૅક કલરના સૂટમાં નજરે પડ્યાં. ઍવૉર્ડ્સ ફંક્શનમાં ફુકરેના એક્ટર્સ તથા બેશરમમાં રણબીર કપૂરના કો-સ્ટાર પલ્લવી શારદાએ પણ પોતાની હાજરી નોંધાવી.
ચાલો જોઇએ ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનની તસવીરી ઝલક :

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં અક્ષય કુમારનો પુત્ર આરવ.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં આનંદ એલ રાય.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં અયાન મુખર્જી.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં ચેતન ભગત.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં દીપિકા પાદુકોણે.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં દિવ્યા દત્તા.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં એલી અવરમ.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં ફરાહ ખાન.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં ફરદીન ખાન.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં ફરહાન અખ્તર તથા તેમના પત્ની અધૂના.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં કોરિયોગ્રાફર ફિરોઝ ખાન.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં જેનેલિયા ડિસૂઝા.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં હંસલ મહેતા.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં કાર્તિક તિવારી તથા સુભાષ ઘઈ.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં ક્રિશિકા લુલા.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં મિથૂન.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં મુદસ્સર.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં નિખિલ દ્વિવેદી.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં પલક મુંછાલ.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં પલ્લવી શારદા.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં પ્રિયંકા ચોપરા.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં શબાના આઝમી અને જાવેદ અખ્તર.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં શિલ્પા શુક્લા.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં શ્રેયા ઘોષાલ.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં સોનલ ચૌહાણ.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં સોનાલી બેન્દ્રે.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં સ્વરા ભાસ્કર.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં વાણી કપૂર.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં વરુણ શર્મા.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં વિદ્યુત જામવાલ.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં વિપુલ અમૃતલાલ શાહ.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં વિવેક ઓબેરૉય.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં વાજિદ અલી.

ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શન
ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં યામી ગૌતમ.












Click it and Unblock the Notifications
