આ Leaked Photos અને MMSએ, આ બોલિવુડ સ્ટાર્સની વાટ લગાડી

હવે વાત કરીશું કેટલાક એવા લીક ફોટા અને MMSની જેમણે આ બોલિવુડ સેલેબ્રિટીની રાતોની ઉંધ બગાડી દીધી. જો કે પાછળથી આ તમામ ખબરો પોકળ સાબિત થઇ પણ જ્યારે તે પહેલી વાર લિક થઇ ત્યારે આ સ્ટાર્સની હાલત કફોડી થઇ ગઇ હતી.

થોડા સમય પહેલા જ બોલિવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાનો એક MMS લિંક થયો હતો. જેના લીધે કેટલાય વખત સુધી સોના મિડિયાને ખોમાશ કહેતી ફરતી હતી. તો વળી રણબીર કપૂર અને કૈટના ફોટો લિંક થતા સમગ્ર બોલિવુડ મિડિયાની હાયહાય કરવામાં લાગી ગયું હતું.

તો ચલો આવા જ કેટલાક લિંક ફોટો અને MMS વિષે જાણીએ જેમણે આ બોલિવુડ સેલેબ્રિટીઓની વાટ લગાવી હતી. જુઓ આ ફોટો સ્લાઇડર..

સોનાક્ષી સિંહાનો એડલ્ટ MMS

સોનાક્ષી સિંહાનો એડલ્ટ MMS

હાલમાં જ બોલિવુડ સેલેબ્રિટી સોનાક્ષી સિંહાનો એક એડલ્ટ એમએમએસ લીંક થયો હતો. જેને લઇને લાંબા સમય સુધી વિવાદ રહ્યો કે આ MMSમાં દેખાતી વ્યક્તિ સોના જ છે કે નહીં. જો કે ત્યારબાદ આ મામલે સોનાએ તેના પિતાની જેમ જ લોકોને કહી દીધું "ખામોશ"

કૈટરીનાનો MMS

કૈટરીનાનો MMS

2011માં બોલિવુડ એકટ્રેસ કૈટરીના કૈફનો એક MMS લીંક થયા હતો જેના લીધી બિચારી કૈટ થોડા સમય માટે હેરાન પરેશાન થઇ ગઇ હતી. જો કે અન્ય MMSની જેમ જ કૈટનો આ વિડિયો પર ફેક હતો.

પ્રતિક બબ્બરની રાસલીલા

પ્રતિક બબ્બરની રાસલીલા

રાજ બબ્બરના પુત્ર પ્રતીક બબ્બરને જેટલી પ્રોપ્યુલારિટી તેમની ફિલ્મો માટે પણ નહીં મળી હોય તેટલી પ્રોપ્યુલારિટી તેમને તેમના આ ફોટો માટે મળી.

રણબીર-કૈટના બીચ ફોટો

રણબીર-કૈટના બીચ ફોટો

રણબીર અને કૈટરીના કૈફની આ તસ્વીરોએ મચાવી હતી મોટી બબાલ. એટલું જ નહીં કૈટરીનાએ આ માટે મિડિયા સામે બગાડ્યું હતું મોઢું.

આર્યન ખાનનો MMS

આર્યન ખાનનો MMS

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અને અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા બચ્ચનનું નામ લઇને ફેલાવામાં આવેલ આ ફેક MMSએ આ બન્ને પરિવારના લોકોની ઉંધ બગાડી દીધી હતી.

તનીષા- અરમાનની મહોબ્બતે

તનીષા- અરમાનની મહોબ્બતે

તનીષા મુખર્જી અને અરમાન મલિકે બીગ બોસ સિઝન દરમિયાન કરેલા કિસિંગ સીન લિંક થતા જ તનીષા મુખર્જી સાથે કાજોલ અને તનુજા પણ વિવાદોના વમળમાં ફસાઇ ગયા હતા.

મોના સિંહ MMS

મોના સિંહ MMS

મોના સિંહના આ ન્યૂડ MMS લીંક થતા જ લોકોમાં ભારે હોહાપો મચી ગયો હતો. સિરીયલોમાં દેખાતી સીધી સાદી ભાભી,મોનાનો આ ફેક વિડિયો જોઇને લોકો શોક ખાઇ ગયા હતા.

ટોપલેસ બેબો

ટોપલેસ બેબો

કરીના કપૂર અને શાહિદ કપૂરના કિસીંગ ફોટો અને ત્યારબાદ કરીના કપૂરનો ટોપલેસ ફેંક વિડિયોએ બેબોથી લઇને બોલિવૂડ સુધી બધાને સ્તબ્ધ કરી દીધા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X