For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્વિટર જોક્સમાં છવાયેલા નિરૂપા રૉયના મોસ્ટ ડોમેસ્ટિક ડાયલૉગ્સ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 26 એપ્રિલ : બૉલીવુડ ફિલ્મોમાં 'મા'નો આબેહુબ રોલ કરી લોકોની આંખોમાં આંસુ લાવી દેનાર અભિનેત્રી નિરૂપા રૉયે ભલે પોતાના જમાનામાં લોકોને ખુબ રડાવ્યા હોય, પરંતુ આજકાલ ટિ્વટર પર લોકો પર જે રીતે મજેદાર કૉમેન્ટ્સ કરી રહ્યા છે, તેને વાંચી લોકો ખૂબ હસી રહ્યાં છે.

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને અભિનેતા આલોક નાથ, ડૅની, નીલ નિતિન મુકેશ, રજનીકાંત તથા અરવિંદ કેજરીવાલ ઉપર તરેહ-તરેહના મજાના જોક્સના ટ્રેન્ડિંગ બાદ છેલ્લા થોડાક સમયથી 70ના દાયકાના બૉલીવુડના મા નિરૂપા રૉય ટ્વિટર ટ્રેન્ડર બની ગયાં છે. લોકો નિરૂપા રૉય વિશે જોક્સ મૂકવા અંગે ક્રૅઝી થઈ ગયાં છે. બૉલીવુડ ફિલ્મોમાં માતા તરીકે અનેક યાદગાર રોલ ભજવનાર અને એક વખતના સુંદર અભિનેત્રી નિરૂપા રૉય ટિ્વટર પર ટૉપ ટ્રેંડર્સમાં જોડાઈ ગયાં છે, કારણ કે ટ્વિટર પર લોકો નિરૂપા રૉય પર અનેક મજેદાર કૉમેન્ટ્સ શૅર કરી રહ્યાં છે.

નિરૂપા રૉય અંગે અત્યાર સુધી ટ્રેન્ડ્ઝમાં આવેલ મજાના જોક્સ ઉપર નજર કરીએ, તો આપ પણ હસવાથી પોતાની જાતને રોકી નહીં શકો. એક જોક્સ એવો છે - જ્યારે નિરૂપા રૉય કાંદા કાપે છે ત્યારે કાંદા પણ રડવાનું શરૂ કરી દે છે. એક જોક્સ આ પ્રમાણે હતો - નિરૂપા રૉય કૉમેડી નાઈટ્સ વિથ કપિલમાં પોતાની ફિલ્મો પ્રમોટ કરવા આવ્યાં અને રડવા લાગ્યાં. એક ટ્વીટ આ પ્રમાણે હતું - એક સામાન્ય મા ચાહે છે કે તેનો દીકરો આઈઆઈટીની પરીક્ષામાં બેસે, પરંતુ નિરૂપા રૉય ચાહે છે કે તેનો દીકરો બદલો લે. એક જોક્સ આ પણ - નિરૂપા રૉયનું બ્લડ ગ્રુપ 'mA+'છે. કોઈપણ પ્રેમાળ દીકરો તે ડોનેટ કરી શકે છે. એક જણે ટ્વીટ કર્યું - ગોદરેજે નિરૂપા રૉય માટે ખાસ સફેદ રંગની હૅર ડાઈ બનાવી છે. આ જોક્સ પણ આપને હસાવશે જ - નિરૂપા રૉયે પોતાની સાડી પર ટાઇડ ડિટર્જન્ટનો ઉપયોગ કર્યો, ત્યારથી ટાઇડ વ્હાઈટ બની ગયો. એક જોક્સ આ પણ - નિરૂપા રૉયના નામ પર સૌથી વધુવાર આંધળા થવાનો અને વગર ઈલાજે દેખતા થઈ જવાનો રેકૉર્ડ છે. એક જોક્સ આ પ્રમાણે હતો - આલોક નાથ નિરૂપા રૉયનું મેલ વર્જન છે.

આ તો થયાં નિરૂપા રૉયના નામે ચાલતા જોક્સ. હવે જુઓ નિરૂપા રૉયના મોસ્ટ ડોમેસ્ટિક ડાયલૉગ્સ :

આઈ ફીલ લાઇક ક્રાઇંગ

આઈ ફીલ લાઇક ક્રાઇંગ

આ તસવીર હાસ્ય ઉપજાવનારી છે. નિરૂપા રૉય જાણે આ તસવીર દ્વારા કહી રહ્યાં છે કે મારા અંગેના જોક્સના તમામ ટ્વીટ્સ વાંચ્યા બાદ હું રડવા જેવું અનુભવી રહી છું. ચાલો હવે જોઇએ નિરૂપા રૉયના મા તરીકેના મોસ્ટ ડોમેસ્ટિક ડાયલૉગ્સ.

બહુત ખુશી કી બાત...

બહુત ખુશી કી બાત...

બહુત ખુશી કી બાત હૈ બેટા, લે યે પ્રસાદ...

બેટા મેરે દૂધ...

બેટા મેરે દૂધ...

બેટા મેરે દૂધ કા કર્ઝ ચુકાને કા વક્ત આ ગયા હૈ...

બેટા આજ અગર...

બેટા આજ અગર...

બેટા આજ અગર તેરે પિતાજી જિંદા હોતે...

બેટે તુમ્હારે પિતાજી...

બેટે તુમ્હારે પિતાજી...

બેટે તુમ્હારે પિતાજી અભી જિંદા હૈં...

બેટા, બેટા, યે હૈ...

બેટા, બેટા, યે હૈ...

બેટા, બેટા, યે તેરા ભાઈ હૈ...

બેટા એક અચ્છી...

બેટા એક અચ્છી...

બેટા એક અચ્છી-સી નૌકરી ઢૂંઢ લે ઔર જલ્દી સે એક બહુરાની ભી લે આ...

બેટા સબ્ર રખ...

બેટા સબ્ર રખ...

બેટા સબ્ર રખ, સબ્ર કા ફલ બહુત મીઠા હોતા હૈ...

બેટા, યે મુઝસે તૂ...

બેટા, યે મુઝસે તૂ...

બેટા, યે મુઝસે તૂ કિસ જનમ કા બદલા લે રહા હૈ...

બેટા યે તૂ...

બેટા યે તૂ...

બેટા, યે તૂ ક્યા કહ રહા હૈ...

બેટા યે વહી...

બેટા યે વહી...

બેટા, યે વહી સેઠ ગંગારામ હૈ, જિસને તેરે પિતાજી કા ખૂન કરવાયા થા...

બેટી ક્યા તુમ...

બેટી ક્યા તુમ...

બેટી, ક્યા તુમ મેરી બહૂ બનોગી? મેરે બેટે સે શાદી કરોગી?

ભગવાન મૈંને...

ભગવાન મૈંને...

ભગવાન, મૈંને આજ તક તુમસે કુછ નહીં માંગા...

એક બાર મુઝે માં...

એક બાર મુઝે માં...

એક બાર મુઝે માં કહ કર પુકારો બેટા...

ઇસ બૂઢી માં...

ઇસ બૂઢી માં...

ઇસ બૂઢી માં કા તુમ્હારે સિવા ઔર કૌન હૈ...

જુગ જુગ જિયો...

જુગ જુગ જિયો...

જુગ જુગ જિયો મેરે લાલ...

ક્યા મેરે પતિ...

ક્યા મેરે પતિ...

ક્યા મેરે પતિ અભી જિંદા હૈં...?

માર, માર ઇસે...

માર, માર ઇસે...

માર, માર ઇસે બેટા, ઇસને તેરે દેવતા જૈસે પિતા કા ખૂન કિયા થા...

મૈં કહતી હૂં...

મૈં કહતી હૂં...

મૈં કહતી હૂં દૂર હો જા મેરી નજરોં સે...

મેરે બેટે કી...

મેરે બેટે કી...

મેરે બેટે કી રક્ષા કરના પ્રભુ...

મેરે બેટે ને કુછ...

મેરે બેટે ને કુછ...

મેરે બેટે ને કુછ નહીં કિયા, ઉસે સજા મત દો...

મેરે રાજા બેટે કો...

મેરે રાજા બેટે કો...

મેરે રાજા બેટે કો આજ મૈં અપને હાથોં સે ખિલાઉંગી...

મુઝે તુમ પર...

મુઝે તુમ પર...

મુઝે તુમ પર નાઝ હૈ મેરે બેટોં...

નહીં બેટા, તુમ્હારા...

નહીં બેટા, તુમ્હારા...

નહીં બેટા, તુમ્હારા બાપ ચોર નહીં થા...

નહીં, નહીં બેટે...

નહીં, નહીં બેટે...

નહીં, નહીં બેટે, તૂ અપની માં કો અકેલે છોડ કર નહીં જા સકતા...

નહીં, મેરા બેટા...

નહીં, મેરા બેટા...

નહીં, મેરા બેટા નહીં માર સકતા...

તૂ પૈદા હોતે હી...

તૂ પૈદા હોતે હી...

તૂ પૈદા હોતે હી મર ક્યોં નહીં ગયા...

તૂ અભી ઇતના ભી...

તૂ અભી ઇતના ભી...

તૂ અભી ઇતના ભી અમીર નહીં હુઆ બેટા કિ અપની માં કો ખરીદ સકે...

તુઝે ઇસી દિન...

તુઝે ઇસી દિન...

તુઝે ઇસી દિન કે લિયે પાલ-પોસ કે બડા કિયા થા...

યે દિન દેખને સે...

યે દિન દેખને સે...

યે દિન દેખને સે પહલે મૈં મર ક્યોં નહીં ગઈ...

માં કી આંખ

માં કી આંખ

દીવાર ફિલ્મની આ તસવીર ઉપર કૉમેંટ કરાઈ છે... માં કી આંખ....

મેરા આશીર્વાદ...

મેરા આશીર્વાદ...

મેરા આશીર્વાદ હમેશા તેરે સાથ હૈ બેટે...

English summary
After Rajinikanth, Alok Nath and Neil Nitin Mukesh, it is Nirupa Roy whose jokes are trending crazily on Twitter and other social media platforms. So, here are most dramatic Nirupa Roy's dialogues.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X