જલ ફિલ્મનું મ્યુઝિક લૉન્ચ : સોનૂ નિગમે રેલાવ્યા સુર!
મુંબઈ, 26 ફેબ્રુઆરી : ગિરીશ મલિક દિગ્દર્શિત જલ ફિલ્મનું મ્યુઝિક લૉન્ચ થઈ ગયું છે. ફિલ્મના મ્યુઝિક લૉન્ચિંગ પ્રસંગે ગાયક સોનૂ નિગમે પોતાની સિંગિંગ સાથે લોકોનું મન મોહી લીધું. જલ ફિલ્મમાં સોનૂ નિગમે બિક્રમ ઘોષ સાથે મળી મ્યુઝિક આપ્યું છે.
જલ ફિલ્મના મ્યુઝિક લૉન્ચિંગ ઇવેંટમાં એક્ટર સુનીલ શેટ્ટી, દિગ્દર્શક રાજકુમાર હીરાણી, જલના દિગ્દર્શક ગિરીશ મલિક, ફિલ્મના લીડ સ્ટાર પૂરબ કોહલી, તનિષ્ઠા ચૅટર્જી સહિત અનેક બૉલીવુડ સ્ટાર્સ જોડાયાં. જલ ફિલ્મમાં પૂરબ કોહલી, તનિષ્ઠા ચૅટર્જી અને કીર્તિ કુલ્હારી મુખ્ય ભૂમિકામાં છે, તો મુકુલ દેવ, યશપાલ શર્મા, રાહુલ સિંહ, રવિ ગોસેન અને રોહિત પાઠક પણ મહત્વની ભૂમિકાઓમાં છે. ફિલ્મ 4થી એપ્રિલે રિલીઝ થશે.
ચાલો જોઇએ જલ ફિલ્મના મ્યુઝિક લૉન્ચિંગ પ્રસંગની તસવીરી ઝલક :

જલ મ્યુઝિક લૉન્ચ
જલ મ્યુઝિક લૉન્ચમાં બિક્રમ ઘોષ અને સોનૂ નિગમ.

જલ મ્યુઝિક લૉન્ચ
જલ મ્યુઝિક લૉન્ચમાં સોનૂ નિગમ અને બિક્રમ ઘોષ.

જલ મ્યુઝિક લૉન્ચ
જલ મ્યુઝિક લૉન્ચમાં બિક્રમ ઘોષ.

જલ મ્યુઝિક લૉન્ચ
જલ મ્યુઝિક લૉન્ચમાં બૃંદા પારેખ.

જલ મ્યુઝિક લૉન્ચ
જલ મ્યુઝિક લૉન્ચમાં એલેના કસનત, કીર્તિ કુલ્હારી અને સૈદાહ જૂલ્સ.

જલ મ્યુઝિક લૉન્ચ
જલ મ્યુઝિક લૉન્ચમાં એલેના કસનત અને રાજકુમાર હીરાણી.

જલ મ્યુઝિક લૉન્ચ
જલ મ્યુઝિક લૉન્ચ.

જલ મ્યુઝિક લૉન્ચ
જલ મ્યુઝિક લૉન્ચ.

જલ મ્યુઝિક લૉન્ચ
જલ મ્યુઝિક લૉન્ચમાં પરીક્ષિત સાહની.

જલ મ્યુઝિક લૉન્ચ
જલ મ્યુઝિક લૉન્ચમાં પૂરબ કોહલી.

જલ મ્યુઝિક લૉન્ચ
જલ મ્યુઝિક લૉન્ચમાં સૈદાહ જૂલ્સ અને કીર્તિ કુલ્હારી.

જલ મ્યુઝિક લૉન્ચ
જલ મ્યુઝિક લૉન્ચમાં સૈદાહ જૂલ્સ, કીર્તિ કુલ્હારી અને પૂરબ કોહલી.

જલ મ્યુઝિક લૉન્ચ
જલ મ્યુઝિક લૉન્ચમાં સૈદાહ જૂલ્સ, કીર્તિ કુલ્હારી અને પૂરબ કોહલી.

જલ મ્યુઝિક લૉન્ચ
જલ મ્યુઝિક લૉન્ચમાં સૈદાહ જૂલ્સ.

જલ મ્યુઝિક લૉન્ચ
જલ મ્યુઝિક લૉન્ચમાં સિદ્ધાર્થ કન્નન.

જલ મ્યુઝિક લૉન્ચ
જલ મ્યુઝિક લૉન્ચમાં સોનૂ નિગમ.

જલ મ્યુઝિક લૉન્ચ
જલ મ્યુઝિક લૉન્ચમાં સુનીલ શેટ્ટી.

જલ મ્યુઝિક લૉન્ચ
જલ મ્યુઝિક લૉન્ચમાં વિવેક મુસરાન.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
