For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પપ્પા મારી ફિલ્મોની સ્ક્રીપ્ટ પર વિશ્વાસ નથી કરતા, તે કહેતા હતા ફિલ્મ ફ્લોપ થશેઃ સલમાન ખાન

પપ્પા મારી ફિલ્મોની સ્ક્રીપ્ટ પર વિશ્વાસ નથી કરતા, તે કહેતા હતા ફિલ્મ ફ્લોપ થશેઃ સલમાન ખાન

|
Google Oneindia Gujarati News

સલમાન ખાનની દબંગ 3 આ મહિનામાં રિલીઝ થવાની છે. સલમાન ખાન તેનું ઝડપથી પ્રમોશન કરી રહ્યા છે. બિગ બોસ 13 પછી, આ સપ્તાહમાં સલમાન ખાન તેની દબંગ ટીમ સાથે ધ કપિલ શર્મા શો પર પહુચ્યા હતા. જ્યાં તેણે પિતા સલીમ સાથેના તેમના કામ અંગે એક ખુલાસો કર્યો હતો.

કપિલે સલમાનને પૂછ્યું કે શું તે તેમની ફિલ્મની કહાનીને ફાઇનલ કરતા પહેલા પિતાને સ્ક્રિપ્ટ બતાવે છે. આ પર સલમાને જવાબ આપ્યો કે મેં તેમને દબંગ 3 ની આખી સ્ટોરી નથી કહી, પરંતુ મેં અડધી સ્ટોરી કહી છે અને તેમને તે ખૂબ ગમી છે. સલમાને વધુમાં કહ્યું કે હું તેમની સાથે કહાની ખુબ જ ઓછી શેર કરું છું.

પપ્પા મારી સ્ક્રીપ્ટ પર વિશ્વાસ જ નથી કરતા

પપ્પા મારી સ્ક્રીપ્ટ પર વિશ્વાસ જ નથી કરતા

તેઓ મારી સ્ક્રીપ્ટ પર ક્યારેય વિશ્વાસ કરતા નથી. તેઓ ફક્ત કહેતા હતા કે નહિ ચાલશે. તમને જણાવી દઈએ કે દબંગ 3 આ વર્ષના અંતમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મના ટ્રેલરને ખુબ પસંદ કરવામાં આવ્યું છે. અગાઉ, તેના બંને ભાગોને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યા છે. બાય ધ વે, તમને જણાવી દઈએ કે સલમાન તેમના પરિવારની ખૂબ નજીક છે. જુઓ અહીં પરિવાર સાથે સલમાનનો હેપ્પીનેસ વાળો સમય..

માતાપિતા

માતાપિતા

સલમાન ખાન તેમના માતાપિતાની ખૂબ નજીક છે. કુટુંબ તેમના માટે પ્રથમ છે.

માતાપિતા સાથે

માતાપિતા સાથે

સલમાન ખાન હજી પણ તેમના માતાપિતા સાથે રહે છે. તેઓ કુટુંબની દરેક ઇવેન્ટનો ભાગ બને છે.

કારકિર્દીની શરૂઆત

કારકિર્દીની શરૂઆત

સલમાન ખાન તેની કારકિર્દીની શરૂઆતમાં આવા દેખાતા હતા. આ તસવીરો તમે પણ જુઓ.

ઘરનું જમવાનું

ઘરનું જમવાનું

સલમાન ખાને કહ્યું છે કે તેમને પોતાના ઘરના દાળ-ભાત ખુબ પસંદ છે. તેમને બહારનું ખાવાનું વધારે ગમતું નથી.

બધા એક સાથે

બધા એક સાથે

આ તસવીરમાં જુઓ અરબાઝ સિવાય તમામ ભાઈ-બહેનો પિતા સલીમ સાથે હાજર છે

ખૂબ જ જૂની

ખૂબ જ જૂની

સલમાનની એક ખુબ જ જૂની તસવીર.તે પણ મજેદાર.

મિસ વર્લ્ડ 2019: મિસ જમૈકા ટોની એન.સિંહએ જીત્યું ટાઇટલ, ભારતની સુમન રાવ ત્રીજા સ્થાન પરમિસ વર્લ્ડ 2019: મિસ જમૈકા ટોની એન.સિંહએ જીત્યું ટાઇટલ, ભારતની સુમન રાવ ત્રીજા સ્થાન પર

English summary
my father never believed in stories I select says salman khan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X