For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂનમ પાન્ડેએ સાઇન કરી પ્રથમ, પણ એડલ્ટ ફિલ્મ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 26 ઑક્ટોબર : બિકિની ગર્લ પૂનમ પાન્ડેનો નવો ધડાકો, ટ્વિટર પર લોકો માટે ચર્ચાનો વિષય બનનવામાં સફળ રહેલી પૂનમ પાન્ડેએ જાહેરાત કરી છે કે તે પોતાની પ્રથમ, પરંતુ એડલ્ટ ફિલ્મ કરવા જઈ રહી છે. તેની ફિલ્મ ખાસકર પુખ્તોને ધ્યાને લઈ બનાવવામાં આવી છે. ફિ્લ્મમાં તેના અનેક હૉટ અને સ્પાઇસી દૃશ્યો હશે. જોકે તેણે એમ પણ ખુલાસો કર્યો કે ફિલ્મની સ્ક્રિપ્ટ બહુ જ મજબૂત હશે. પૂનમ પાન્ડેએ જણાવ્યું કે તેને જાણે છે કે ભારતીય લોકો પોર્ન ફિલ્મો બહુ જ પસંદ કરે છે. તેથી તેમણે સ્પાઇસી સીન ધરાવતી ફિલ્મ સાઇન કરી છે. પૂનમે પોતાની સફળતા પર બેહદ ખુશી જાહેર કરી છે.

આવો તસવીરો વડે બતાવીએ આપને પૂનમની હૉટ અદાઓ :

ન્યુડ થવાની જાહેરાત ફોક

ન્યુડ થવાની જાહેરાત ફોક

પૂનમ પાન્ડેએ પહેલી વાર ધડાકો ત્યારે કર્યો હતો કે જ્યારે તેણે જણાવ્યું હતું કે ભારત વિશ્વ કપ જીતશે, તો તે ન્યુડ થઈ જશે. જોકે ભારત વિશ્વકપ જીત્યું, પરંતુ પૂનમની જાહેરાત ફોક સાબિત થઈ.

સેમી ન્યુડ તસવીરો

સેમી ન્યુડ તસવીરો

પૂનમ પાન્ડેએ ટ્વિટર પર પોતાની સેમી ન્યુડ તસવીરો દ્વારા સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું.

દર ત્રીજા દિવસે સેક્સી ફોટો

દર ત્રીજા દિવસે સેક્સી ફોટો

પૂનમ પાન્ડે દર ત્રીજા દિવસે ટ્વિટર પર પોતાની સેક્સી ફોટો લોડ કરતી રહે છે.

અણ્ણાની જગ્યાએ પૂનમ

અણ્ણાની જગ્યાએ પૂનમ

પૂનમ પાન્ડેએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન ચલાવતાં અરવિંદ કેજરીવાલને જણાવ્યું કે તેઓ અણ્ણા હઝારેની જગ્યાએ તેની ફોટોનો ઉપયોગ કરી લે.

ખતરોં કે ખિલાડીમાં

ખતરોં કે ખિલાડીમાં

પૂનમ પાન્ડે ટેલીવિઝન શો ખતરોં કે ખિલાડીમાં નજરે પડી હતી.

બોલ્ડ અદાઓ વડે લોકપ્રિય

બોલ્ડ અદાઓ વડે લોકપ્રિય

પૂનમની બોલ્ડ અદાઓએ તેને ઘણી લોકપ્રિય કરી નાંખી છે.

ઝાંઝરનો ઝણકાર

ઝાંઝરનો ઝણકાર

આ ખાસ અંદાજમાં પૂનમે ઝાંઝર પહેરી રાખી છે.

સૌથી વધુ સર્ચિંગ

સૌથી વધુ સર્ચિંગ

પૂનમ પાન્ડેને પોતાની માદકતાને પગલે ટ્વિટર પર સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે.

નારાજ મૉડેલો બજારૂ કહે

નારાજ મૉડેલો બજારૂ કહે

પૂનમ પાન્ડેને તેનાથી નાખુશ અને નારાજ મૉડેલોએ બજારૂ સુદ્ધાં કહી નાંખ્યું છે.

રોકાઈ નહિં

રોકાઈ નહિં

લોકોની ટીકાઓ કે મૉડેલોની આલોચનાઓથી પૂનમ પાન્ડે ક્યારેય રોકાઈ નહિં. તેણે પોતાની બોલ્ડ અદાઓનું પ્રદર્શન જાળવી રાખ્યું છે.

English summary
"My First Adult Film said Poonam Panday, Yes, it's an adult film, it's a bold film but the script is very strong she said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X