Mind It : હુમા ઉવાચ્ : ‘ચુમ્મો આપવો અંગ પ્રદર્શન નથી’

મુંબઈ, 20 એપ્રિલ : હુમા કુરૈશીએ થોડીક જ ફિલ્મો વડે બૉવીવુડમાં પોતાની ઓળખ સ્થાપિત કરી લીધી છે. એમ તો હુમા નથી નમણી કાયાના માલિક કે નથી બહેતરીન ડાન્સર. આમ છતાં હુમાએ પોતાની એક્ટિંગના બળે દર્શકોને આકર્ષ્યાં છે. ગૅંગ્સ ઑફ વાસેપુરથી લઈ ડેઢ ઇશ્કિયા ફિલ્મ સુધીમાં હુમાએ પોતાની બોલ્ડનેસનો પણ પરિચય આપ્યો છે.

હુમા કુરૈશી આ અંગે કહે છે - મેં આજ સુધી જે કર્યું છે, તે ફિલ્મની વાર્તાની માંગ હતી. કિસિંગ સીન અને ઇંટીમેટ સીન્સને અંગ પ્રદર્શન સાથે સાંકળીને જોવુ જોઇએ નહીં. તેથી પડદા ઉપર મારા કિસિંગ સીન તેમજ ઇંટીમેટ સીન્સને અંગ પ્રદર્શન સાથે જોડીને ન જોવું જોઇએ. તેથી મારા દ્વારા ભજવાયેલ પાત્રોને એક્સપોઝર નહીં કરવા જોઇએ. હુમાએ વધુમાં જણાવ્યું - મને નથી લાગતું કે લોકો આજે પણ આવી જ રીતે વિચારે છે, કારણ કે આજે લોકોની વિચારસરણી ઘણી બદલાઈ ચુકી છે.

ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

હુમા કુરૈશી

હુમા કુરૈશી

એક સમયે જ્યારે હુમાને લોકોએ તેમના મોટા ફિગર અંગે મહેણા-ટોણા માર્યા હતાં, ત્યારે પણ હુમાએ ઘણી તીખી વાતો કરી હતી.

હુમા કુરૈશી

હુમા કુરૈશી

હુમાએ જણાવ્યુ હતું - હું પોતાના કૅરિયર તથા ફિગર અંગે બહુ ખુશ તથા સંતુષ્ટ છું. મને મારા અભિનયના બળે સારા સ્ટાર્સ અને બૅનર્સ સાથે કામ કરવાની તક મળી રહી છે. આ જ બહુ છે મારા માટે.

હુમા કુરૈશી

હુમા કુરૈશી

હુમાએ કહ્યુ હતું - આજકાલ યુવતીઓ સાઇઝ ઝીરો માટે લાલાયિત રહે છે અને તે ચક્કરમાં તેઓ પોતાનું ચાર્મ ગુમાવી રહી છે. હું તેવી યુવતીઓમાંની નથી.

હુમા કુરૈશી

હુમા કુરૈશી

હુમા કહે છે - મને બૉલીવુડમાં મારા અભિનયના બળે કામ મળે છે, નહીં કે શરીરના બળે. તેથી હું ક્યારેય પણ પોતાની જાતને ઝીરો સાઇઝમાં પરિવર્તિત કરવા અંગે નથી વિચારતી.

હુમા કુરૈશી

હુમા કુરૈશી

હુમા કુરૈશીએ ગૅંગ્સ ઑફ વાસેપુરથી લઈ ડેઢ ઇશ્કિયા સુધીની ફિલ્મી સફરમાં અનેક કિસિંગ અને ઇંટીમેટ સીન્સ આપ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X