Pics : માતા મારા મિત્ર અને માર્ગદર્શક : સાશા આગા
મુંબઈ, 18 મે : બૉલીવુડ અભિનેત્રી સાશા આગાએ પોતાના માતા અને જાણીતા અભિનેત્રી-ગાયક સલમા આગા અંગે જણાવ્યું કે તેઓ તેમના મિત્રની જેમ છે. તેઓ સામાન્ય રીતે તેમના કૅરિયર અંગે નિર્ણય લઈ માર્ગદર્શન આપે છ.
સાશાએ જણાવ્યું - તેઓ બહુ મદદકર્તા છે. તેઓ હંમેશા મને માર્ગદર્શન આપે છે. મારા જીવનમાં તેઓ મારા માટે મિત્ર જેવા છે. તેઓ મારા માટે હંમેશા તૈયાર રહે છે અને મારૂં ખ્યાલ રાખે છે.
ગઈકાલે રિલીઝ થયેલી ઔરંગઝેબ ફિલ્મથી બૉલીવુડમાં કૅરિયર શરૂ કરનાર સાશાએ જણાવ્યું - હું તેમની સલાહ લઉ છું. તેઓ હંમેશા મારા પાત્ર અને તેના પ્રત્યે મારી સહજતા અંગે, મારી વિચારસરણી અંગે વાતો કરે છે. મને આ બહુ સારૂં લાગે છે કે જ્યારે આ પ્રકારની બાબતોમાં મને યોગ્ય અભિગમ મળે છે.
આવો તસવીરો સાથે જોઇએ સાશા આગાએ વધું શું કહ્યું.

સાશા આગા
અર્જુન કપૂર સાથે પ્રથમ ફિલ્મ કરનાર સાશા આગાએ જણાવ્યું - જ્યારે કોઈ સિને-પરિવાર સાથે સંબંધ ધરાવતો હોય, તો દબાણ વધી જાય છે.

સાશા આગા
તેમણે જણાવ્યું - હું જુદા-જુદા પ્રકારના પાત્રોની પસંદગી કરવા માંગુ છું. હું કીઓ પણ ભૂમિકા દોહરાવવા નથી માંગતી. તેમાં પરિવર્તન ચાલુ રહેશે.

સાશા આગા
સાશા આગા સિનેમા ઉદ્યોગની પ્રતિસ્પર્ધાથી વાકેફ છે, પરંતુ તેઓ હકારાત્મક વલણ ધરાવે છે.

સાશા આગા
તેમણે જણાવ્યું - હું એક કલાકારની જેમ હંમેશા એવા કલાકારના વખાણ કરુ છું કે જે પડદા ઉપર મને આકર્ષે છે અને હું તેનાથી જોડાણ અનુભવુ છું.

સાશા આગા
સાશાએ જણાવ્યું કે પરિણીતી ચોપરા કે પછી અનુષ્કા શર્મા એવા અભિનેત્રીઓ છે કે જે મને પડદા ઉપર આકર્ષે છે અને હું તેમની સાથે જોડાણ અનુભવું છું.

સાશા આગા
પાકિસ્તાની અભિનેત્રી સલમા આગાના આ પુત્રી સાશા આગાએ ઔરંગઝેબ ફિલ્મથી પોતાના બૉલીવુડ કૅરિયરની શરુઆત કરી છે.

સાશા આગા
પોતાની પ્રથમ જ ફિલ્મમાં સાશાએ પોતાની એક્ટિંગ દ્વારા લોકોના વખાણ પ્રાપ્ત કર્યાં છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
Weather News: યુપી-દિલ્હી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
