ફિટ રહેવા માટે યોગા કરે છે રૉકસ્ટાર ગર્લ નરગિસ!

મુંબઈ, 16 નવેમ્બર : રૉકસ્ટાર ગર્લ નરગિસ ફખરી યોગા તરફ વળ્યાં છે. તેઓ પોતે ફિટ રહેવા માટે તો યોગા કરે જ છે, પરંતુ તેઓ હવે લોકોને પણ યોગા શીખવાડે છે.

તાજેતરમાં જ નરગિસ ફખરીએ બેંગલુરૂ ખાતે એક પ્રમોશનલ ઈવેંટમાં લોકોને યોગા કરતા શીખવાડ્યું. નરગિસ ફખરીએ 2011માં રૉકસ્ટાર ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું અને તેમના પ્રથમ હીરો રણબીર કપૂર હતાં. નરગિસે જણાવ્યું હતું કે એક તો રૉકસ્ટારની વાર્તા એટલી બધી સારી હતી કે જેને સાંભળ્યા બાદ મેં તરત જ હા કહી દીધું. બીજું રણબીર કપૂરે મદ કરી, જેથી હું પોતાની ત્રુટક-ફુટક હિન્દી છતાં પણ સારી એક્ટિંગ કરી શકી. લોકોએ જ્યારે મને આવીને જણાવ્યું કે મેં સારૂં કામ કર્યું છે, તો મને ઘણો આનંદ થયો.

હંમેશા પોતાના જીવનમાં રોમાંચને મહત્વ આપતી નરગિસ ફખરીએ જણાવ્યું હતુ કે તે વધુ ફિલ્મો કરવાની ઇચ્છા ધરાવે છે, પણ જ્યાં સુધી સારી વાર્તા નહિં મળે, ત્યાં સુધી ફિલ્મ સ્વીકારતી નથી. નરગિસ ફખરી છેલ્લે ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મમાં શાહિદ કપૂર સાથે દેખાયા હતાં.

ચાલો તસવીરોમાં જોઇએ નરગિસનું હૉટ યોગા સેશન :

રૉકસ્ટાર ગર્લ

રૉકસ્ટાર ગર્લ

નરગિસ ફખરીએ રૉકસ્ટાર ફિલ્મ દ્વારા રણબીર કપૂર સાથે બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો.

યોગા શીખવાડતા નરગિસ

યોગા શીખવાડતા નરગિસ

બેંગલુરૂ ખાતે એક પ્રમોશનલ ઈવેંટમાં લોકોને યોગ કરતા શીખવાડતા નરગિસ ફખરી.

યોગા શીખવાડતા નરગિસ

યોગા શીખવાડતા નરગિસ

બેંગલુરૂ ખાતે એક પ્રમોશનલ ઈવેંટમાં લોકોને યોગ કરતા શીખવાડતા નરગિસ ફખરી.

યોગા શીખવાડતા નરગિસ

યોગા શીખવાડતા નરગિસ

બેંગલુરૂ ખાતે એક પ્રમોશનલ ઈવેંટમાં લોકોને યોગ કરતા શીખવાડતા નરગિસ ફખરી.

યોગા શીખવાડતા નરગિસ

યોગા શીખવાડતા નરગિસ

બેંગલુરૂ ખાતે એક પ્રમોશનલ ઈવેંટમાં લોકોને યોગ કરતા શીખવાડતા નરગિસ ફખરી.

યોગા શીખવાડતા નરગિસ

યોગા શીખવાડતા નરગિસ

બેંગલુરૂ ખાતે એક પ્રમોશનલ ઈવેંટમાં લોકોને યોગ કરતા શીખવાડતા નરગિસ ફખરી.

યોગા શીખવાડતા નરગિસ

યોગા શીખવાડતા નરગિસ

બેંગલુરૂ ખાતે એક પ્રમોશનલ ઈવેંટમાં લોકોને યોગ કરતા શીખવાડતા નરગિસ ફખરી.

યોગા સેશન

યોગા સેશન

નરગિસ ફખરીનું યોગા સેશન.

યોગા સેશન

યોગા સેશન

નરગિસ ફખરીનું યોગા સેશન.

યોગા સેશન

યોગા સેશન

નરગિસ ફખરીનું યોગા સેશન.

યોગા સેશન

યોગા સેશન

નરગિસ ફખરીનું યોગા સેશન.

યોગા સેશન

યોગા સેશન

નરગિસ ફખરીનું યોગા સેશન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X