જુઓ નરગીસ ફખરીનું લેટેસ્ટ બિકીની હોલીડે...

નરગીસ ફખરી ગ્રીસમાં પોતાના મિત્રો સાથે ફૂલ મસ્તીના મૂડમાં છે. તે પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કરી રહી છે. હાલમાં થોડા સમય પહેલા જ બોલિવૂડની અભિનેત્રી બિપાશા બાસુ બાલી ગયી રજાઓ માણવા માટે અને તેની તસવીરો તેને ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કરી હતી.

છેલ્લા ઘણા સમયથી એવી ખબર આવી રહી હતી કે નરગીસનું ઉદય ચોપરા સાથે બ્રેકઅપ થઇ ગયું છે. એટલા માટે તે બોલિવૂડ અને ઇન્ડિયા છોડીને પોતાના ઘરે જતી રહી છે. પરંતુ આ બધાનો જવાબ આપતા નરગીસ એ કહ્યું છે કે તેને બ્રેકની જરૂર છે એટલા માટે તેઓ ઇન્ડિયામાં નથી.

તો જુઓ નરગીસ ફખરીના ગ્રીસ વેકેશનની કેટલીક હોટ તસવીરો...

નરગીસ ફખરીનું લેટેસ્ટ બિકીની હોલીડે

નરગીસ ફખરીનું લેટેસ્ટ બિકીની હોલીડે

બિકીની પહેરીને ગ્રીલ ચિકન બનાવી રહેલી નરગીસ ફખરી.

નરગીસ ફખરીનું લેટેસ્ટ બિકીની હોલીડે

નરગીસ ફખરીનું લેટેસ્ટ બિકીની હોલીડે

આ તસવીરો જોઈને તમને પણ બ્રેક લેવાનું મન થઇ જાય.

નરગીસ ફખરીનું લેટેસ્ટ બિકીની હોલીડે

નરગીસ ફખરીનું લેટેસ્ટ બિકીની હોલીડે

નરગીસ હાલ ગ્રીસમાં રજા માણી રહી છે. તેને હાલ બોલિવૂડથી બ્રેક લીધો છે.

નરગીસ ફખરીનું લેટેસ્ટ બિકીની હોલીડે

નરગીસ ફખરીનું લેટેસ્ટ બિકીની હોલીડે

નરગિસ ફખરી એક અમેરિકન મૉડેલ અને અભિનેત્રી છે કે જે ફાઇનલી નોટેડ પર્સનલટી બની ગઈ છે

નરગીસ ફખરીનું લેટેસ્ટ બિકીની હોલીડે

નરગીસ ફખરીનું લેટેસ્ટ બિકીની હોલીડે

નરગિસ ફખરીએ 2011માં રૉકસ્ટાર ફિલ્મ દ્વારા રણબીર કપૂર સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યું. લાંબા સંઘર્ષ બાદ નરગિસને પહેલી સફળતા મળી મદ્રાસ કૅફે અને મૈં તેરા હીરો જેવી ફિલ્મો દ્વારા.

નરગીસ ફખરીનું લેટેસ્ટ બિકીની હોલીડે

નરગીસ ફખરીનું લેટેસ્ટ બિકીની હોલીડે

આ ફોટોમાં નરગીસ ફખરીનો ચોકલેટ પ્રત્યેનો પ્રેમ સાફ સાફ જણાઈ આવે છે.

નરગીસ ફખરીનું લેટેસ્ટ બિકીની હોલીડે

નરગીસ ફખરીનું લેટેસ્ટ બિકીની હોલીડે

રૉકસ્ટાર ગર્લ નરગિસ ફખરી યોગા તરફ વળ્યાં છે. તેઓ પોતે ફિટ રહેવા માટે તો યોગા કરે જ છે, પરંતુ તેઓ હવે લોકોને પણ યોગા શીખવાડે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X