Oops! તસવીરોમાં જુઓ નરગિસ ફખરીની મહિલાએ કરી છેડતી
નરગિસ ફખરી હાલમાં જ "અઝહર"માં ફિલ્મમાં ઇમરાન હાશ્મી સાથે દેખાવાની છે પણ તે પહેલા જ તે સોશ્યલ મીડિયા પર કંઇક અજીબોગરીબ કારણના કારણે પોપ્યુલર થઇ ગઇ છે. પહેલા તો એક ઇવેન્ટમાં તેના રિલિવિંગ ડ્રેસ લોકોને શોકમાં મૂકી દીધા અને તે પછી એક મહિલાની અજીબો ગરીબ હરકતે સોશ્યલ મીડિયા પર નરગિસ ફખરીને ટ્રેન્ડમાં મૂકી દીધી.
જો કે આ મહિલાનું નામ છે લીલી સિંહ. જે અમેરિકાની જાણીતી કોમેડિયન પણ છે. તેણે જ નરગિસ જોડે આ અશ્લીલ હરકત કરીને આ ફોટોને સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યા છો જો કે તેણે જે ટેગ લાઇન આપી છે તે જોઇને લાગે છે કે લીલીએ નરગિસ જોડે આ હરકત જાણી જોઇને કરી છે. જે પણ હોય હાલ તો આ ફોટોએ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી દે અને અનેક લોકો તેને લાઇક કરી રહ્યા છે ત્યારે શું છે આ આખો મામલો તે વિષે વધુ જાણો નીચેની તસવીરોમાં...

મચ રિલિવિંગ ડ્રેસ
એમ ટીવી મુવી એવોર્ડમાં હાજરી આપવા આવેલી બોલીવૂડની જાણીતી અભિનેત્રી અને મોડેલ નરગિસ ફખરીના આ ડ્રેસ હતો મચ રિવિલિંગ.

લીલી કરી આ હરકત
ત્યારે સુપર વૂમન તરીકે જાણીતી કોમેડિયન લીલી સિંહે નરગિસ જોડે કંઇક આ રીતનું વર્તન કર્યું. અને આ જ ફોટોને તેણે સોશ્યલ મીડિયા પર પણ મૂક્યા અને તેની સાથે જ તેણે એક સેંન્સિટવ કેપ્શન પણ લખ્યું.

ગાલા ટાઇમ
ત્યારે આ કેપ્શન જોઇને તે તે વાત જાહેર થઇ જાય છે કે લીલી સિંહે જાણી જોઇને નરગિસ જોડે કરી હતી આ અશ્લીલ હરકત.

સોશ્યલ મીડિયા
ત્યારે લીલીના ઇન્સ્ટ્રાગામ એકાઉન્ટ પરથી વાયરલ થયેલા આ ફોટોને હાલ તો લોકો ભારે પસંદ કરી રહ્યા છે.

એક હજારથી વધુ લાઇક
આ ફોટો રિલિઝ થયાના બે જ દિવસમાં આ ફોટોને મળ્યા એક હજારથી વધુ લાઇક.

અઝહર
નોંધનીય છે કે હાલ નરગિસ ફખરી તેની આવનારી ફિલ્મ અઝહરને લઇને ચર્ચામાં છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મોહમ્મદ અઝહરુદ્દીનના જીવન પર આ ફિલ્મ આધારીત છે.

સંગીતાનો રોલ
નરગિસ આ ફિલ્મમાં અઝહરની બીજી પત્ની સંગીતા બિઝલાણીનો રોલ નિભાવી રહી છે. જે તે સમયને એક ગ્લેમર અભિનેત્રી હતી.

બોલ્ડ સીન
અને તેના બોલ્ડ ડ્રેસિસ અને બોલ્ડ અંદાજની જેમ જ નરગિસ ફખરી ફિલ્મ અઝહરમાં પણ કેટલાક બોલ્ડ અને કિસિંગ સીન કરતી જોવા મળવાની છે.
-
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત






Click it and Unblock the Notifications
