preview : પ્રેમ અને વાસનાની માદક વાર્તા એટલે નશા!

મુંબઈ, 23 જુલાઈ : બહુચર્ચિત ફિલ્મ નશા આવતીકાલે એટલે કે શુક્રવારે રૂપેરી પડદે આવી રહી છે. ફિલ્મની વાર્તા એક છોકરા-છોકરીની વાર્તા છે કે જેમાં વાસના, હુશ્ન અને માદકતાની ચાસણી મન મૂકીને પિવડાવાઈ છે. ફિલ્મમાં એમ તો પૂનમ પાન્ડે તેમજ શિવમ બંને નવા ચહેરા છે, પણ આમ છતાં આ ફિલ્મો લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે.

ફિલ્મની વન એન્ડ ઑન્લી યૂએસપી ફિલ્મની હીરોઇન પૂનમ પાન્ડે છે કે જેમણે તાજેતરમાં જ ફિલ્મ અંગે ટ્વિટર ઉપર ગઝનો રાયતો પિરસ્યો છે કે જેથી નશા અંગે લોકોની ઉત્સુકતા વધી ગઈ છે. અમિત સક્સેના દિગ્દર્શિત નશા ફિલ્મ આવતીકાલે રિલીઝ થવા જઈ રહી છે. નશા પૂનમ પાન્ડેની પ્રથમ બૉલીવુડ ફિલ્મ છે. તાજેતરમાં જ એક પ્રમોશનલ ઇવેંટમાં રિવલિંગ ડ્રેસ પહેરી તેમણે દરેકને ચોંકાવી દીધા હતાં. પૂનમનો દાવો છે કે તેમને અને ફિલ્મને લોકો જરૂર પસંદ કરશે.

બોલ્ડ સ્ટોરી

બોલ્ડ સ્ટોરી

ફિલ્મ નશા એક બોલ્ડ સ્ટોરી છે. ફિલ્મ 18 વર્ષના છોકરા અને 25 વરસની છોકરીની પ્રણય-કથા છે. બૉક્સ ઑફિસે આ વખતે માત્ર પ્રણય-કથાઓએ ધમાલ મચાવી છે. તેથી પૂનમને લાગે છે કે તેમની ફિલ્મ હિટ થશે.

સેક્સનો તડકો

સેક્સનો તડકો

નશાના પ્રોમો તેમજ પૂનમનું ટ્વિટર પર બિંદાસ્તપણુ એમ સાબિત કરે છે કે ફિલ્મમાં અનેક ગરમાગરમ સીન્સ છે કે જેને જોવા લોકો ઘેલાં થઈ જશે.

કર્ણપ્રિય સંગીત

કર્ણપ્રિય સંગીત

નશાનું ટાઇટલ સૉંગ બહુ સ્વીટ છે કે જેથી લોકો તેને પસંદ કરી રહ્યાં છે. ફિલ્મની સફળતાના ચાંસ કર્ણપ્રિય સંગીતના કારણે વધી જાય છે.

નવા ચહેરા સાથે અમિત

નવા ચહેરા સાથે અમિત

ફિલ્મમાં પૂનમ-શિવમ નવા ચહેરો છે, તો દિગ્દર્શક અમિત સક્સેનાને પણ બહુ આશા છે ફિલ્મ પાસે.

સુંદર લોકેશન

સુંદર લોકેશન

ફિલ્મ ભલે વલ્ગર છે, પણ ફિલ્મના પ્રોમોમાં હિમાચલ પ્રદેશ તેમજ ઉત્તરાખંડની વાદીઓને સુંદરતા સાથે દર્શાવાઈ છે. તેથી અમિત સક્સેનાને લાગે છે કે ફિલ્મ લોકોને ગમશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X