VIDEO: રાજા-રાણીની "શાનદાર" કહાની યાદ અપાવશે આ બંને સ્ટાર્સ!
વિકાસ બહેલના નિર્દેશનમાં બનેલી "શાનદાર"નું ગીત નઝદીકીયા....રિલીઝ કરી થઇ ગયુ છે. શાહીદ કપૂર અને આલિયા ભટ્ટનું આ ગીત કોઇ રાજારાણીની કહાનીથી ઓછું નહીં લાગે...અતિસુંદર

ગીતમાં શાહિદ અને આલિયાની જોડી પરફેક્ટ લાગી રહી છે. તો તેમનો સાથ આપ્યો છે, પંકજ કપૂરે, ગીતને અવાજ આપ્યો છે નિખીલ પોલ જ્યોર્જ અને નિતી મોહને. આ ગીતની ખાસ વાત છે, ગીતની કોરીયોગ્રાફી. આ એક લવ સોન્ગ છે, જે ફીલ્મના અન્ય ગીતોથી તદ્દન અલગ છે. જે તમને ખુબ ગમશે.
વેલ અમને તો આ ગીત ઘણું ગમ્યુ ખાસ કરીને શાહિદ અને આલિયાની સુંદર જોડી અને તેમનો સુંદર ડાન્સ.












Click it and Unblock the Notifications
