આજે પણ બોલિવૂડમાં શાહરુખ ખાન અને સેક્સ જ વેચાઈ છે..

Posted By:
Subscribe to Oneindia News

ઘણા સમય પહેલા નેહા ધૂપિયા ના આ નિવેદને સનસની મચાવી દીધી હતી. તેમનું માનવું હતું કે બોલિવૂડમાં બે વસ્તુ જ વેચાઈ છે, સેક્સ અને શાહરુખ ખાન. નેહા ધૂપિયાના આ નિવેદનને લોકો તેની આવનારી ફિલ્મ જુલીના પ્રોમોશનલ સ્ટંટ સમજીને ભૂલી ગયા.

neha dhupia

પરંતુ ઘણા વર્ષો પછી આજે પણ નેહા ધૂપિયા પોતાના આ નિવેદન પર અટલ છે. કારણકે હાલમાં જ નેહા ધૂપિયાએ એક ઇન્ટરવ્યૂમાં માન્યું કે આજે પણ બોલિવૂડમાં સેક્સ અને શાહરુખ ખાન જ વેચાઈ છે.

neha dhupia

નેહા ધૂપિયા આજકાલ એક શૉ હોસ્ટ કરી રહી છે જેનું નામ છે "નો ફિલ્ટર નેહા". આ શૉમાં નેહા ધૂપિયા સેલિબ્રિટીના કેટલાક એવા સત્યો બોલાવી લે છે. જે તેમને ક્યારેય પણ પબ્લિકમાં કહ્યા ના હોય.

neha dhupia

નેહા ધૂપિયાએ હાલમાં જ કરણ જોહરનો ઇન્ટરવ્યૂ લીધો. જ્યાં કરણ જોહરે ઘણા રાઝ ખોલ્યા. ખરેખરમાં આ શૉ પોડકાસ્ટ છે એટલે કે વીડિયો નહિ પરંતુ ઓડિયો.

neha dhupia

નેહાના જણાવ્યા મુજબ ઓડિયો એટલા માટે કારણકે કેમેરો જોઈને સેલિબ્રિટી મુખોટો ઓઢી લે છે અને સાચું બોલી નથી સકતા.

neha dhupia

જ્યાં વાત રહી સેક્સ અને શાહરુખ ખાન વિશે તો નેહાએ તેના શૉ પર સેક્સ વિશે ખુલીને વાત કરી અને તેઓ માને છે કે બોલિવૂડમાં સેક્સ જ વેચાઈ છે શાહરુખ ખાન પછી.

neha dhupia
neha dhupia
neha dhupia
English summary
Neha Dhupia sticks to her decade long statement regarding sex and Shahrukh Khan!
Please Wait while comments are loading...