બ્લેક બ્રાલેટમાં નેહા મલિકે બોલ્ડનેસનો તડકો માર્યો, ફોટો વાયરલ
હાલમાં જ નેહા મલિકે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. બ્લેક લુકમાં નેહા મલિક કમાલની બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે.
આ દિવસોમાં અભિનેત્રી નેહા મલિક સોશિયલ મીડિયા પર છવાયેલી છે. નેહા મલિક છેલ્લા કેટલાક દિવસથી ઈન્સ્ટાગ્રામ પર એક પછી એક તેના બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. હવે તેને વધુ એક બોલ્ડ અંદાજ શેર કરીને ફેન્સના દિલ ધડકાવ્યા છે. હવે તેનો લેટેસ્ટ લુક આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.

નેહા મલિકનો લેટેસ્ટ અવતાર
લમાં જ નેહા મલિકે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો લેટેસ્ટ લુક શેર કર્યો છે. લેટેસ્ટ ફોટોમાં નેહા મલિક બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. આ લુકમાં નેહા એકદમ ગ્લેમરસ લાગી રહી છે.

બ્લેક બ્રાલેટમાં પોઝ આપ્યા
આ ફોટોમાં નેહા મલિક બ્લેક લેધર પેન્ટ પહેર્યું છે અને તેની સાથે બ્લેક બ્રાલેટમાં જોવા મળી રહી છે. નેહાનો આ લુક હોટ એન્ડ બોલ્ડનેસથી ભરપુર છે. ફેન્સને નેહા મલિકનો આ અવતાર ખુબ જ પસંદ આવી રહ્યો છે.

ખુલ્લા વાળમાં નેહા સુંદર લાગી રહી છે
ફોટોમાં નેહા મલિક ઓવર કોટમાં જોવા મળી રહી છે. નેહા મલિકે તેના ગળામાં નાની ચેઈન અને ખુલ્લા વાળ તેમજ ન્યૂડ મેકઅપ સાથે પોતાનો કમ્પ્લીટ કર્યો છે. નેહા આ લુકમાં કમાલની બોલ્ડ લાગી રહી છે.

નેહા તેની બોલ્ડનેસ માટે જાણીતી છે
નેહા મલિક ભોજપુરીની જાણીતી હસ્તીઓમાંથી એક છે. ફોટોમાં નેહાની બોલ્ડનેસ એટલી જબરદસ્ત છે કે ફેન્સની તેના પરથી નજર હટાવવી મુશ્કેલ બની ગઈ છે. ફેન્સ ફોટો પર દિલ ખોલીને પ્રેમ વરસાવી રહ્યા છે.

નેહાનું ઈન્સ્ટાગ્રામ બોલ્ડ ફોટોથી ભરેલુ છે
દિવસોમાં નેહા મલિક પોતાની એક્ટિંગ કરતા બોલ્ડ ફોટોશૂટથી વધારે ચર્ચામાં રહે છે. નેહા લગભગ દરરોજ પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટનો પારો ચડાવે છે. નેહા મલિકનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બોલ્ડ ફોટોથી ભરેલુ છે.

નેહા આ દિવસોમાં પંજાબી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે
આ દિવસોમાં નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રી સિવાય પંજાબી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. હાલમાં જ તેનું ગીત સખિયાં પણ ખૂબ જ ટ્રેન્ડિંગમાં રહ્યું હતું. આ ગીતથી નેહાને ઘણી લોકપ્રિયતા મળી હતી.












Click it and Unblock the Notifications
