Video: નિયા શર્મા કરી રહી હતી પોલ ડાંસ ત્યારે ધડામ કરીને પડી, લોકોએ કહ્યુ- પડીશ તો દાંત તૂટી જશે
નિયા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોલ ડાંસ શીખવાની કોશિશ કરી રહી છે.
મુંબઈઃ અભિનેત્રી નિયા શર્મા પોતાના બોલ્ડ ફોટો અને વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહે છે. આ કડીમાં નિયા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોલ ડાંસ શીખવાની કોશિશ કરી રહી છે. તેણે પોલ ડાંસની પ્રેકટીસ કરીને એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં નિયા સાથે કેમેરા પાછળ તેની કોરિયોગ્રાફર પણ છે જે તેને ટ્રેન કરી રહી છે.

નિયાએ લખ્યુ કે પહેલા ક્યારેય હાડકા તૂટતા અનુભવ્યા નથી
જો કે તે સારુ કરવાની કોશિશ કરી રહી છે પરંતુ વીડિયોની છેલ્લી ઘડીએ તે પોલ પરથી લપસીને નીચે પડી જાય છે. નિયાએ આ વીડિયો શેર કરીને લખ્યુ કે આજથી પહેલા ક્યારેય મે પોતાના હાડકા તૂટતા અનુભવ્યા નહોતા.

નિયાએ લખ્યુ કે પહેલા ક્યારેય હાડકા તૂટતા અનુભવ્યા નથી
જો કે તે સારુ કરવાની કોશિશ કરી રહી છે પરંતુ વીડિયોની છેલ્લી ઘડીએ તે પોલ પરથી લપસીને નીચે પડી જાય છે. નિયાએ આ વીડિયો શેર કરીને લખ્યુ કે આજથી પહેલા ક્યારેય મે પોતાના હાડકા તૂટતા અનુભવ્યા નહોતા.
હાલમાં જ મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી નિયા શર્મા
તમને જણાવી દઈએ કે નિયા શર્મા હાલમાં પોતાના મ્યૂઝિક વીડિયો 'ફૂંક લે'ને લઈને ઘણા ચર્ચામાં છે. નિયા શર્મા પોતાના આ ગીતને પ્રમોટ કરવા માટે બિગ બૉસ 15ના સેટ પર પણ પહોંચી હતી જ્યાં તેણે સલમાન ખાનને પોતાના ગીત પર ડાંસ પણ કરાવ્યો.

મુંબઈના રસ્તા પર પણ કર્યો ડાંસ
વળી, હાલમાં જ નિયા શર્મા પોતાના આ ગીત પર મુંબઈના રસ્તા પર પણ ડાંસ કરતી જોવા મળી હતી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
