નિયા શર્માએ શેર કરી હૉટ તસવીર, જોતા જ રહી જશો

નિયા શર્માએ શેર કરી હૉટ તસવીર, જોતા જ રહી જશો

જમાઈ રાજા ફેમ નિયા શર્મા પોતાના ફેશન સેન્સ અને સ્ટાઈલને લઈ ગ્લેમર વર્લ્ડમાં છવાયેલી રહે છે. હાલમાં જ નિયા એક ઈવેન્ટમાં રેડ કલરના ડ્રેસમાં જોવા મળી. લૉન્ગ રેડ સ્કર્ટને તેમણે બો વાળા ક્રૉપ ટૉપથી મેચ કર્યું હતું. ડાર્ક મેકઅપ, મેચિંગ રેડ લિપ કલર અને ગ્લૉસી હે સ્ટાઈલમાં નિયા બહુ હૉટ લાગી રહી હતી. આ સેક્સી આઉટફિટ સાથે નિયાએ બહુ ઓછી જ્વેલરી પહેરી હતી.

કમાલની હૉટનેસ

કમાલની હૉટનેસ

નિયા શર્મા પોતાની હૉટ તસવીરોથી સોશિયલ મીડિયામાં પોતાના ફેન્સ સાથે બન્યા રહેવાનું વધુ પસંદ કરે છે. અવારનવાર નિયા શર્મા પોતાની તસવીરોથી ફેન્સના હ્રદયના ધબકારા વધારી દેતી હોય છે. ક્યારેક સેક્સી પૉઝ આપતો તો ક્યારેક ટૉપલેસ ફોટો શેર કરીને નિયા શર્મા ચર્ચામાં રહેતી હોય છે. હવે ફરી નિયા શર્માએ એવી અફલાતૂન તસવીર શેર કરી છે જેને જોઈ તમારી આંખો ખુલ્લીને ખુલ્લી જ રહી જશે.

કરિયર

એક હજારોમેં મેરી બહેના હૈ શોથી નિયાએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

સંસ્કારી વહુની ઈમેજ તોડી

નિયા શર્માએ એકવાર નહિ બલકે કેટલીય વાર સંસ્કારી વહુની ઈમેજ તોડી ચૂકી છે.

નવી ઓળખ

નિયા શર્માને જમાઈ રાજાથી નવી ઓળખ મળી અને તેમણે આ શોથી જ ફેમ પણ હાંસલ કર્યો.

એશિયાની સેક્સી મહિલા

એશિયાની સેક્સી મહિલા

નિયા શર્મા માટે એશિયાની સેક્સી મહિલાઓમાં ત્રીજું સ્થાન મળી શકવું એક સપનું હતું. તેમણે બહુ ઓછા સમયમાં આ સિદ્ધિ હાંસલ કરી લીધી.

આ જ અંદાજ

આ જ અંદાજ

વિક્રમ ભટ્ટને નિયાનો આ જ અંદાજ પસંદ આવ્યો જે તેમને પોતાની કહાનીના કેરેક્ટર પ્રમાણે લાગ્યો.

ફોકસ

ફોકસ

નિયાએ તાજેતરમાં જ એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે તેની દિલચસ્પી ટીવી શોમાં ક્યારેય નહોતી. તેમનું ફોકસ હવે સાસ વહુના ટીવી શો પર નથી.

પોતાના લુકથી ફેન્સનું દિલ જીત્યું

પોતાના લુકથી ફેન્સનું દિલ જીત્યું

ટીવીની હોટ એક્ટ્રેસ નિયા શર્મા પોતાના લુક્સથી ફેન્સનું દીલ જીતતી રહી છે. તે હાલ સીરિયલ ઈશ્ક મેં મરજાવાંમાં જોવા મળી રહી છે.

કોઈનાથી કમ નહિ

કોઈનાથી કમ નહિ

સ્ટાઈલના મામલામાં નિયા શર્મા કોઈનાથી કમ નથી. આ તસવીરો જોઈને જ તમે સમજી જશો.

ફેન ફોલોઈંગ

ફેન ફોલોઈંગ

સોશિયલ મીડિયા પર નિયા શર્માનું ફેન ફોલોઈંગ પણ જબરું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X