Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બિકિની પહેરી નિયા શર્માએ સેક્સી વૉક કરી, વીડિયો ફેન્સ વચ્ચે આગ લગાવી

બિકિની પહેરી નિયા શર્માએ સેક્સી વૉક કરી, વીડિયો ફેન્સ વચ્ચે આગ લગાવી

એક્ટ્રેસ નિયા શર્મા સોશિયલ મીડિયા પર છવાયેલ છે. તેની તસવીરો જોઈ તમારા પણ હોશ ઉડી જશે. બોલ્ડનેસના મામલે નિયા શર્મા કેટલીય ટીવી સ્ટાર્સ અને એક્ટ્રેસને પણ આકરી ટક્કર આપતી જોવા મળી રહી છે. નિયા શર્મા સોશિયલ મીડિયા પર હંમેશા પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

આ દરમ્યાન નિયાની કેટલીક એવી તસવીરો ઈન્ટરનેટ પર તેજીથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં નિયા શર્મા દરિયાકાંઠે જોવા મળી રહી છે. હાલમાં જ નિયા શર્મા ગોવા પહોંચી ગઈ હતી. જ્યાં તે બીચ પર વોક કરતી નિયા શર્મા પિંક બિકિનીમાં ઘણી બોલ્ડ જોવા મળી રહી છે. જેમાં તે બ્લૂ બિકિનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

નિયાની તસવીરોએ બબાલ મચાવી

નિયાની તસવીરોએ બબાલ મચાવી

નિયાની આ તસવીરોની સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રાખી છે. નિયની આ તમામ બિકિની તસવીરો અને વીડિયોને બહુ પસંદ કરવામાં આવી રહ્યા છે. ફેન્સ પણ કોમેન્ટ દ્વારા તેમની તસવીરો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

નિયા શર્માની બોલ્ડનેસ

નિયા શર્માની બોલ્ડનેસ

કહેવામાં કંઈ વાંધો નથી કે નિયા શર્મા પોતાની બોલ્ડનેસને લઈ હંમેશા ચર્ચામાં રહે છે.

નિયા શર્મા સાથે રવિ દુબેની આ હૉટ તસવીર

નિયા શર્મા સાથે રવિ દુબેની આ હૉટ તસવીર

હાલમાં જ નિયા શર્મા સાથે તેની તસવીરો સામે આવી જે ઘણી પસંદ કરવામાં આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X