પ્રિયંકા ચોપડા માટે નિક જોનસે ખરીદ્યુ શાનદાર ઘર, જોઈને દંગ રહી જશો

નિક જોનસે ફિયાન્સ પ્રિયંકા ચોપડા માટે લોસ એન્જેલસમાં એક ઘર ખરીદી લીધુ જે ઘણુ શાનદાર છે.

નિક જોનસ અને પ્રિયંકા ચોપડાના લગ્નની વાતો ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે અને હાલમાં બંને સારો એવો સમય સાથે પસાર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે નિક જોનસે ફિયાન્સ પ્રિયંકા ચોપડા માટે લોસ એન્જેલસમાં એક ઘર ખરીદી લીધુ જે ઘણુ શાનદાર છે. લગ્ન બાદ દેશી ગર્લ આ ઘરમાં રહેશે. તમને જણાવી દઈએ કે આ ઘરની કિંમત લગભગ 6.5 મિલિયન ડૉલર છે. ઘર એટલુ શાનદાર છે કે તમે પણ જોઈને તેના દીવાના થઈ જશો.

પ્રિયંકા અને નિકના આ ઘરના અમુક ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેને ખૂબ શેર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ બંનેની સગાઈ થઈ હતી અને રોકા સેરેમની માટે નિક જોનસનો પરિવાર ઈન્ડિયા આવ્યો હતો.

લગ્ન સંપૂર્ણપણે હિંદુ રીતિ રિવાજ પ્રમાણે

લગ્ન સંપૂર્ણપણે હિંદુ રીતિ રિવાજ પ્રમાણે

પ્રિયંકા ચોપડાના લગ્ન સંપૂર્ણપણે હિંદુ રીતિ રિવાજ પ્રમાણે થશે. બંને ટૂંક સમયમાં એકબીજાના થવાના છે અને તેની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્ન રાજસ્થાનના કોઈ કિલ્લામાં થવાના છે જેના સમાચારો સતત આવી રહ્યા છે. પ્રિયંકા ચોપડાના ભાવિ ઘરની કેટલીક શાનદાર તસવીરો જુઓ...

આવો છે બહારનો નઝારો

આવો છે બહારનો નઝારો

પ્રિયંકા ચોપડા અને નિક જોનસના આ ઘરનો બહારનો નઝારો કંઈક આવો દેખાય છે.

સ્વીમિંગ પુલ

સ્વીમિંગ પુલ

ઘરની અંદર એક શાનદાર સ્વીમિંગ પુલ પણ છે.

ગાર્ડન એરિયા

ગાર્ડન એરિયા

ઘરમાં એક બગીચો પણ બનાવવામાં આવ્યો છે જે દરેક શાનદાર ઘરની શાન વધારી દે છે.

રાતમાં હશે આવો નઝારો

રાતમાં હશે આવો નઝારો

પ્રિયંકા ચોપડાના આ શાનદાર ઘરનો નઝારો દરાતે કંઈક આવો હશે.

બાથરૂમની એક ઝલક

બાથરૂમની એક ઝલક

દરેક રીતે આ ઘર ખૂબ સુંદર છે અને આ રહ્યુ ઘરનું બાથરૂમ કે જે પણ ખૂબ સરસ લાગી રહ્યુ છે.

ગેસ્ટ રૂમ

ગેસ્ટ રૂમ

વાયરલ થઈ રહ્યો છે ગેસ્ટ રૂમનો એક શાનદાર ફોટો.. ટૂંક સમયમાં આ ઘરને પોતાનું બનાવશે દેશી ગર્લ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X