Pics: પ્રિયંકા ચોપડા-નિક જોનસનો વધુ એક કોઝી ફોટો વાયરલ, આમની રજાઓ ખતમ જ નથી થતી

પ્રિયંકા ચોપડા અને નિક જોનસે હાલમાં જ મિયામીમાં રજાઓ માણી છે અને આ રજાના ફોટા વાયરલ થવાનું બંધ જ નથી થતા.

પ્રિયંકા ચોપડા અને નિક જોનસે હાલમાં જ મિયામીમાં રજાઓ માણી છે અને આ રજાના ફોટા વાયરલ થવાનું બંધ જ નથી થતા. રોજ પ્રિયંકા ચોપડા એકાદો ફોટો તો નાખી જ દે છે અને આખો દિવસ ફેન્સનો મૂડ સારો રહે છે. આ વખતે પણ પ્રિયંકાએ પોતાનો અને નિકનો ખૂબ જ સુંદર ફોટો શેર કર્યો જે હાલમાં ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ફોટા ઝડપથી વાયરલ

ફોટા ઝડપથી વાયરલ

પ્રિયંકાએ પોતે જ આ ફોટા પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યા અને ફેન્સ આ ફોટાને જોઈને ખૂબ ખુશ છે અને એટલા માટે આ ફોટા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

પીસીએ કેટલી મસ્તી કરી

પીસીએ કેટલી મસ્તી કરી

પ્રિયંકા ચોપડા નિક જોનસ અને પોતાના ખાસ દોસ્તો સાથે મિયામીમાં હતા અને તેમણે ત્યાં જ પોતાનો જન્મદિવસની ઉજવણી કરી હતી. આ ફોટાને જોઈને તમે પણ સમજી જશો કે ખરેખર પીસીએ કેટલી મસ્તી કરી.

નિકના વાયરલ ફોટા

નિકના વાયરલ ફોટા

નિક જોનસની આ રજાઓથી આ ફોટા વાયરલ થયા જ્યાં તે શર્ટલેસ નહાતા દેખાઈ રહ્યા છે. નિકના આ ફોટા ઝડપથી ઈન્ટરનેટ પર વાયરલ થયા હતા અને તેને વાયરલ કરવામાં ભારતીય ફેન્સનો પણ પૂરો સહયોગ છે.

માર ધક્કો

માર ધક્કો

પ્રિયંકા અને નિકનો બીજો એક ફોટો વાયરલ થયો હતો જેમાં નિક પ્રિયંકાને પોતાની નાવમાંથી ધક્કો મારે છે.

અનહદ પ્રેમ

અનહદ પ્રેમ

આ રજાઓમાંથી પ્રિયંકા અને નિકનો ખૂબ જ સુંદર ફોટોમાં જેમાં બંનેનો અનહદ પ્રેમ દેખાઈ આવે છે.

ફોટાની ભરમાર

ફોટાની ભરમાર

પ્રિયંકા અને નિકનો વધુ એક સુંદર ફોટો.

જા્મથી જામ

જા્મથી જામ

પ્રિયંકા અને નિક કેક કાપતા પહેલા એકબીજા સાથે આ રીતે ખુશી વહેંચતા જોવા મળ્યા હતા.

રસપ્રદ છે

રસપ્રદ છે

રસપ્રદ વાત એ છે કે નિક જોનસે પ્રિયંકા ચોપડાના જન્મદિવસના એક દિવસ પહેલા પ્રપોઝ કર્યુ હતુ.

સરપ્રાઈઝ પાર્ટી

સરપ્રાઈઝ પાર્ટી

નિકે આપેલી પાર્ટીથી પ્રિયંકા ખૂબ ખુશ જોવા મળી રહી હતી. પ્રિયંકાને જોઈને લાગતુ હતુ કે આ પાર્ટી તેના માટે સરપ્રાઈઝ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X