Pics Viral: નિક જોનસે પ્રિયંકા ચોપડાને માર્યો જોરદાર ધક્કો, ફોટા વાયરલ
નિક જોનસનો એક લેટેસ્ટ ફોટો વાયરલ થઈ રહ્યો છે જ્યાં તે પ્રિયંકાને ધક્કો મારે છે.
પ્રિયંકા ચોપડાના ફોટા તો હંમેશાથી ઈન્ટરનેટની હૉટ પ્રોપર્ટી રહ્યા છે પરંતુ હવે નિક જોનસના ફોટા પણ ભારતીય ફેન્સ માટે અજૂબા બની ચૂક્યા છે. જ્યાં પહેલા માત્ર પ્રિયંકા અને નિકના ફોટા વાયરલ થતા હતા ત્યાં હવે એકલા નિક જોનસના ફોટા પણ ભારતીય ફેન્સ માટે મહત્વના બની ચૂક્યા છે. હવે નિક જોનસનો એક લેટેસ્ટ ફોટો વાયરલ થઈ રહ્યો છે જ્યાં તે શર્ટલેસ, નહાતા જોવા મળી રહ્યો છે.

અચાનક માર્યો ધક્કો
આ ઉપરાંત બીજો એક ફોટો જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે તેમાં નિક પ્રિયંકાને પોતાની નાવ પરથી અચાનક ધક્કો મારતો દેખાઈ રહ્યો છે. આ બધા ફોટો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ પહેલા પણ પ્રિયંકા ચોપડાના જન્મદિવસના ફોટાએ ઈન્ટરનેટનું મન લગાવી રાખ્યુ હતુ. આ જન્મદિવસની પાર્ટીમાં ઘણા હંગામેદાર વાયરલ થયો હતો.

માર ધક્કો
પ્રિયંકા ચોપડાને નિક જોનસે એવો ધક્કો માર્યો કે તે પોતાની બોટમાંથી પડીને સીધી પાણીમાં છપાક કરીને લેન્ડ થઈ.

સાથ આપવા પહોંચ્યા
જો કે પ્રિયંકાને ધક્કો દીધા બાદ નિક જોનસ પોતે પણ આ અંદાજમાં પાણીમાં પ્રિયંકાનો સાથે આપતા જોવા મળ્યા.

સુંદર ફોટો
આ રજાઓ દરમિયાન પ્રિયંકા અને નિકનો ખૂબ જ સુંદર ફોટો.

પ્રિયંકા અને નિક
એક વાર ફરીથી પ્રિયંકા અને નિકનો એક સુંદર ફોટો.

દોસ્ત - યાર - સંબંધી
પ્રિયંકા ચોપડાએ પોતાના 36માં જન્મદિવસે આ બધા લોકો સાથે મનાવ્યો છે. થોડા દોસ્તો છે તો થોડો પરિવાર અને અમુક તો એકદમ જિગરી યાર.

સુપરવુમન
પ્રિયંકા ચોપડાના આ ફોટાને જોઈને તો એવુ લાગી રહ્યુ છે કે ધૂમ 4માં તેમની એન્ટ્રી થવાનુ નક્કી છે.

બહેન પણ પહોંચી
પ્રિયંકા ચોપડાની બહને પરિણીતિ ચોપડા પણ આ ઉજવણીનો હિસ્સો બની.

આજે પણ ઉડી જાય છે હોશ
આજે પણ પ્રિયંકા ચોપડાને આ અંદાજમાં જોઈને લોકોના હોશ ઉડી જાય છે.

ખૂબ પસંદ છે જોડી
ફેન્સને નિક અને પ્રિયંકાની જોડી ખાસ્સી પસંગ છે એટલા માટે તેમના ફોટા ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

થઈ ગઈ કોન્ટ્રોવર્સી
હાલમાં જ પ્રિયંકા ચોપડાના સિગરેટ પીતા ફોટા પર ઘણી કોન્ટ્રોવર્સી પહેલા જ થઈ ચૂકી છે.












Click it and Unblock the Notifications
