સુપર સેક્સી નિહારિકાએ હૉટ તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવી, જુઓ Pics

સુપર સેક્સી નિહારિકાએ હૉટ તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવી, જુઓ Pics

પોતાની હૉટ અને બૉલ્ડ તસવીરોથી નિહારિકા અગ્રવાલ ઈન્ટરનેટ દુનિયા પર આગ લગાવી રહી છે. નિહારિકા અગ્રવાલ ભારતીય એક્ટ્રેસ/મોડેલ છે. 4 જૂનના રોજ ઉત્તર પ્રદેશના બરેલી ખાતે નિહારિકા અગ્રવાલનો જન્મ થયો હતો. હાલ તે મુંબઈમાં રહે છે. 45 કિલો વજનવાળી આ એક્ટ્રેસ લુકમાં સુપર સેક્સી છે, જેનો અંદાજો તમે તેની તસવીરો જોઈને જ લગાવી શકો છો. નિહારિકાને તેના મિત્રો નિક નામે પણ ઓળખે છે. અહીં જુઓ નિહરિકા અગ્રવાલની અત્યાર સુધીની સૌથી સેક્સી અને બોલ્ડ તસવીરો જેને જોઈ તમે પણ પાણીપાણી થઈ જશો.

ઈન્ટરનેટ સેંસેશન

ઈન્ટરનેટ સેંસેશન

નિહારિકા અગ્રવાલ બહુ ઓછા સમયમાં પોતાની બોલ્ડ બિકિની તસવીરોથી ઈન્ટરનેટ સેંસેશન બની ચૂકી છે. તેની તસવીરો બહુ તેજીથી વાયરલ થતી રહે છે.

હૉટ તસવીરો

હૉટ તસવીરો

નિહારિકા અગ્રવાલે પોતાની બોલ્ડ અને હૉટ બિકિની તસીરોને કારણે ભારે ચર્ચામાં રહેતી હોય ચે. તેની મોટાભાગની તસવીરો સોશિયલ મીડિયા પર આસાનીથી વાયરલ થઈ જતી હોય છે જે ખુદને પણ પસંદ છે.

ફરવું પસંદ

ફરવું પસંદ

હરવા ફરવાનું કોને પસંદ ન હોય! નિહારિકાને પણ ફરવાનો જબરો શોક છે. નિહારિકા મોડેલની સાથે એક્ટ્રેસ પણ છે. દરેક તસવીરમાં તે જબરી ફેશનેબલ દેખાય છે.

જન્મ

જન્મ

ઉત્તર પ્રદેશના બરેલીમાં જન્મેલ નિહારિકા અગ્રવાલે પોતાનો અભ્યાસ પૂરો કર્યાના તરત બાદ મુંબઈ આવી ગઈ હતી. નિહારિકા શરૂઆતથી જ એક્ટિંગમાં પોતાનું નામ બનાવવા માંગતી હતી.

પહેલો બ્રેક

પહેલો બ્રેક

વર્ષ 2013માં રિલીઝ થયેલ બૉલીવુડ ફિલ્મ 'ધી અનસાઉન્ડ'થી નિહારિકા અગ્રવાલને પહેલો બ્રેક મળ્યો. ફિલ્મ બૉક્સ ઑફિસ પર કંઈ ખાસ કમાલ ન દેખાડી શકી પરંતુ લોકોને નિહારિકા અગ્રવાલનું કેરેક્ટર બહુ ગમ્યું.

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા

નિહારિકા અગ્રવાલ સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે, તેના ઈન્સ્ટાગ્રામમાં 5 લાખથી પણ વધુ ફોલોઅર્સ છે. નિહારિકાનું ફેન ફોલોઈંગ કોઈ સ્ટારથી કમ નથી.

જાહેરાતમાં

જાહેરાતમાં

ફિલ્મો સિવાય નિહારિકા અગ્રવાલ મ્યૂજિક આલ્બમ અને પ્રિંન્ટ એડમાં પણ જોવા મળી ચૂકી છે

બિકિની તસવીરો

બિકિની તસવીરો

નિહારિકા પોતાની બિકિની તસવીરોને કારણે ભારે ચર્ચામાં રહે છે અને તે પોતાના ફેન્સને આવી તસવીરોથી લોભાવતી રહે છે. જે તેના ફેન્સને પણ બહુ ગમે છે.

મોડેલિંગ

મોડેલિંગ

નિહારિકા અગ્રવાલે ન માત્ર બૉલીવુડમાં બલકે મોડેલિંગ ક્ષેત્રે પણ પગ જમાવવા લાગી છે.

ફિટનેસ ક્વિન

ફિટનેસ ક્વિન

સોશિયલ મીડિયામાં શેર કરેલ આ તસવીરોમાં નિહારિકા અગ્રવાલ બહુ ફિટ દેખાય છે. આ તસવીરોને જોઈને કહિ શકીએ કે તેની બૉડી પરફેક્ટ બિકિની બૉડી છે.

રોલ મોડેલ

રોલ મોડેલ

જણાવી દઈએ કે નિહારિકા અગ્રવાલ બૉલીવુડમાં દેસી ગર્લ પ્રિયંકા ચોપરાને પોતાની રોલ મોડેલ માને છે.

સલમાન ખાનની ફેન

સલમાન ખાનની ફેન

જ્યારે એક્ટરની વાત કરીએ તો નિહારિકા અગ્રવાલને સલમાન ખાન બહુ પસંદ છે. આ ઉપરાંત સલમાન ખાનને તે પોતાનો ક્રશ પણ ગણાવે છે.

બિકિની ફોટો

બિકિની ફોટો

નિહારિકા સોશિયલ મીડિયા પર એવા સ્ટાર મોડેલમાંની એક છે જે પોતાની બિકિની ફોટો માટે ભારે લોકપ્રિય છે. એક્ટ્રેસની બિકિની તસવીરો ગણતરીની મિનિટમાં વાયરલ થઈ જાય છે.

પરફેક્ટ બૉડી

પરફેક્ટ બૉડી

પોતાની પરફેક્ટ બૉડી માટે નિહારિકા દરરોજ વર્કઆઉટ કરે છે. તેના વર્કઆઉટ રૂટીનને કેટલાય ફોલોઅર્સ રજોબરોજ ફોલો કરતા રહે છે.

હૉટ તસવીર

હૉટ તસવીર

નિહારિકા હૉટ બકિની ફોટો સિવાય અવારનવાર પોતાની વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જેને જોઈ તમે પણ ખુદને રોકી નહિ શકો.

ફેશન અપડેટ

ફેશન અપડેટ

તસવીરો સિવય આ મોડેલ પોતાના ફેન્સ સાથે ફેશન અપડેટ અને ટ્રાવેલ ડાયરી વિશે પણ વાત કરતી રહે છે.

બૉલ્ડ ફોટોશૂટ

બૉલ્ડ ફોટોશૂટ

નિહારિકા પોતાના ફેન્સને હૉટ એન્ડ બૉલ્ડ ફોટોશૂટ, ફેશન અપડેટ અને યાત્રા ડાયરીથી લોભાવવાનું જાણે છે.

જબરી ફિટ છે નિહારિકા

જબરી ફિટ છે નિહારિકા

નિહારિકા અગ્રવાલની ફિટનેસને જોઈને અંદાજો લગાવી શકાય છે કે તે ઈન્ટરનેશન મોડેલને આસાનીથી ટક્કર આપી શકે છે.

ફિટનેસ ફ્રિક

ફિટનેસ ફ્રિક

નિહારિકા એક જિમ ફ્રીક છે જેનો અંદાજો તમે તેની આ હૉટ તસવીરો પરથી લગાવી શકો છે. નિહારિકાનું આકર્ષક બૉડી કોઈને પ્રેરિત કરી શકે છે.

હૉટ પિક

હૉટ પિક

આ તસવીરમાં અફલાતૂન લાગી રહી છે સેક્સી ગર્લ નિહારિકા અગ્રવાલ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X