HOT! નીમરત કૌરનો આ હોટ અંદાજ તમારા પરસેવા છોડાવશે!
એરલિફ્ટની હિરોઇન નીમરત કૌર હંમેશા તેના ઓન સ્ક્રીન અવતારમાં પરંપરાગત કપડામાં જ વધુ જોવા મળે છે. પણ તેમ છતાં નીમરતે બોલીવૂડમાં અને દર્શકોના મનમાં તેની એક ખાસ ઇમેજ ઊભી કરી છે. પણ હા ફિલ્મોને છોડીને જ્યારે વાત મેગેઝિન અને ફોટોશૂટ હોય છે ત્યારે હંમેશા નીરમત એક અલગ જ અને હોટ અવતારમાં જોવા મળે છે.
ત્યારે FHM મેગેઝિનના ક્લાસી ફોટોશૂટમાં પણ નીમરતનો કંઇક હટકે અંદાજ નજરે પડ્યો. લોન્ઝરી વેરમાં હોટ લાગતી નીરમત આ મેગેઝિન માટે કરાવ્યો એક હોટ અને સ્ટીમી ફોટોશૂટ. અને આ તસવીરોમાં નીમરત એટલી હોટ લાગતી હતી કે તેને જોઇને ભલભલાના પરસેવા છૂટી જાય. ના માનવામાં આવતું હોય તો જાતે જ જોઇ લો. જુઓ નીચેનો આ ફોટોસ્લાઇડર...

HOT નીમરત
નીમરત કૌરનો ઓરેન્જ બ્રા પહેરેલો અને ઓરેન્જ લિપસ્ટીકવાળો આ હોટ ફોટો બન્યો FHM કવર ફોટો.

જીક્યૂ
પણ તેવું પહેલી વાર નથી બન્યુ કે જ્યારે નીમરત કૌર તેની કાયાના કામણ ફોટોશૂટ પર કંઇ નશીલી અદાથી પાથર્યા હોય આ પહેલા પણ જીક્યૂના કવર પેઝ માટે નીમરત કર્યું હતું કંઇક ખાસ.

નીમરત
એક વાત તો માનવી જ પડશે કે નીમરત છે હોટ અને સેક્સીનેસનું બોલ્ડ કોમ્બીનેશન.

વર્વે
પણ જ્યારે વાત આવે છે નીમરતની સ્માઇલની ત્યારે લાગે છે કે બધુ જ ભૂલી જઇએ તે તેની 100 વોલ્ટની આ સ્માઇલને જ જોતા રહીએ.

OMG
બ્લેક કપડામાં નીરમત કૌરનો આ સીડક્ટીવ અંદાજ છે કાતિલ.

L'Offical
જો કે નીમરત બોલીવૂડમાં જેટલી પોપ્યૂલર છે તેટલી હોલીવીડમાં પણ છે અને આજ કારણે તે યુરોપના અનેક જાણીતા ફેશન મેગેઝિનની કવરગર્લ અત્યાર સુધીમાં બની ચૂકી છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા






Click it and Unblock the Notifications
