દબંગ-3 માંથી સોનાક્ષી સિન્હા આઉટ !

સોનાક્ષી સિન્હાએ આ મુદ્દે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મને ખબર નથી કે હું દબંગ-3નો ભાગ બનીશ કે નહી. આ બધુ કહાણીના પ્લોટ પર નિર્ભર કરે છે. મને જ્યાં સુધી ખબર પડી છે ત્યાં સુધી તે લોકો દબંગનું પ્રીક્વલ બનાવી રહ્યાં છે. જો આ ફિલ્મમાં મારા માટે જગ્યા મળે કે ન મળે મને કોઇ સમસ્યા નથી. સોનાક્ષી સિન્હાએ કહ્યું હતું કે તેમને એ વાતનું દુખ થશે નહી કે જો દબંગના પ્રીક્વલમાં જોવા ન મળે. દબંગ-3 ફિલ્મમાં ફ્લોર પર જવાની આશા છે.












Click it and Unblock the Notifications
