Reluctant premiere : બૉલીવુડ જ નહીં, સૌની તપાસ થાય : મીરા

મુંબઈ, 16 મે : ભારતીય મૂળના જાણીતા અમેરિકી ફિલ્મ દિગ્દર્શક મીરા નાયરની તાજેતરમાં જ ન્યુયૉર્ક ઍરપોર્ટે તપાસ કરવામાં આવી. તેમનું કહેવું છે કે આ પ્રકારના બનાવ માત્ર બૉલીવુડના લોકો સાથે જ નહીં, પણ સૌની સાથે બને છે.

ધ રિલક્ટૅંટ ફંડામેંટલિસ્ટ ફિલ્મના દિગ્દર્શક મીરા નાયરે જણાવ્યું કે ન્યુયૉર્કમાં તેમની બંગડીઓના કારણે ઍલર્ટ ઍલર્મ વાગી ઉઠ્યું અને પછી તેમની જડતી લેવામાં આવી.

મીરા નાયરે બુધવારે પોતાની ફિલ્મના ખાસ પ્રીમિયર પ્રસંગે આ માહિતી આપી. ખાસ પ્રીમિયર પ્રસંગે મીરા નાયર ઉપરાંત પ્રિયંકા ચોપરા, વિશાલ ભારદ્વાજ, કોંકણા સેન શર્મા, ચેતન ભગત, નસીરુદ્દીન શાહ, રત્ના પાઠક, કુણાલ ખેમૂ અને અભિજીત સાવંત જેવા બૉલીવુડ કલાકારો ઉપસ્થિત રહ્યા હતાં.

મીરા નાયરે જણાવ્યું - માત્ર બૉલીવુડના સિતારાઓની જ નહીં, પણ સૌની તપાસ કરવામાં આવે છે. નજર રાખવી ત્યાની સંસ્કૃતિ છે. તેમણે જણાવ્યું કે ધ રિલક્ટૅંટ ફંડામેંટલિસ્ટ ફિલ્મ એક પાકિસ્તાની યુવાનની વાર્તા છે કે જે અમેરિકામાં ઉદ્યોગ ક્ષેત્રે નામ કમાવવા માંગે છે અને તેના માટે પોતાના પગ જમાવવાના પ્રયત્નો કરવા લાગ્યો છે. પાકિસ્તાન મૂળના બ્રિટિશ અભિનેતા રિઝ અહેમદે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. હૉલીવુડ કલાકાર કેટ હડસન, લિવ સ્ક્રેબર તથા બૉલીવુડ કલાકાર શબાના આઝમી તેમજ ઓમ પુરીએ પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

આવો જોઇએ ધ રિલક્ટૅંટ ફંડામેંટલિસ્ટ ફિલ્મના સ્પેશિયલ પ્રીમિયરની તસવીરી ઝલક.

ધ રિલક્ટૅંટ ફંડામેંટલિસ્ટ ફિલ્મનું ખાસ પ્રીમિયર

ધ રિલક્ટૅંટ ફંડામેંટલિસ્ટ ફિલ્મનું ખાસ પ્રીમિયર મુંબઈ ખાતે યોજાયું. ખાસ પ્રીમિયર પ્રસંગે મીરા નાયર ઉપરાંત પ્રિયંકા ચોપરા, વિશાલ ભારદ્વાજ, કોંકણા સેન શર્મા, ચેતન ભગત, નસીરુદ્દીન શાહ, રત્ના પાઠક, કુણાલ ખેમૂ અને અભિજીત સાવંત જેવા બૉલીવુડ કલાકારો ઉપસ્થિત રહ્યા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X