દીપિકાએ નવુ નથી કર્યું, ઘણી અભિનેત્રીઓ કરે છે Cleavage Show!

મુંબઈ, 16 સપ્ટેમ્બર : દીપિકા પાદુકોણે છેલ્લા બે દિવસથી ચર્ચામાં છે. આ ચર્ચા ન તો તેમની ગત વર્ષે આપેલી ચાર-ચાર સુપર હિટ ફિલ્મોના કારણે થઈ રહી છે કે ન તો આ વર્ષે રિલીઝ થયેલી તેમની પહેલી ફિલ્મ ફાઇંડિંગ ફૅની વિશે. આ ચર્ચા કેન્દ્રિત છે તેમના ક્લીવેજની આજુબાજુ.

એક લીડિંગ ન્યુઝ પેપરે દીપિકાના ઇવેંટના વીડિયો સાથે ‘દીપિકાનો ક્લીવેજ શો' શીર્ષક શું મૂક્યું કે દીપિકાએ દેકારો મચાવી દીધો અને કહી નાંખ્યું કે હા, હું એક સ્ત્રી છું અને મારે બ્રેસ્ટ તથા ક્લીવેજ છે. દીપિકાનો ગુસ્સો મહદઅંશે વાજબી પણ હશે, પરંતુ એ પણ એટલુ જ સાચુ છે કે દીપિકા જ નહીં, અનેક બૉલીવુડ અભિનેત્રીઓ માત્ર હૉટ ક્લીવેજ જ નથી ધરાવતી, પણ સાથે-સાથે તેનું પ્રદર્શન કરવામાં પણ પાવરઘી હોય છે. અનેક અભિનેત્રીઓ ક્લીવેજ શો દ્વારા લોકોનું ધ્યાન ખેંચવાના પ્રયત્નો કરે છે.

ચાલો આજે તસવીરો સાથે બતાવીએ હૉટ ક્લીવેજનું પ્રદર્શન કરતી બૉલીવુડ અભિનેત્રીઓ :

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા એવી અભિનેત્રીઓમાંના એક છે કે જેઓ પરફેક્ટ ક્લીવેજ ધરાવે છે.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

જોકે ઐશ્વર્યા રાય રેડ કારપેટ કે કોઈ ઇવેંટમાં પર બોલ્ડ નથી હોતાં, પણ ભૂતકાળમાં આપણે તેમનો ક્લીવેજ શો જોઈ ચુક્યા છે. કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2014માં પણ ઐશે પ્રમુખતાથી ક્લીવેજ પ્રદર્શન કર્યુ હતું.

બિપાશા બાસુ

બિપાશા બાસુ

બિપાશા બાસુ એવી અભિનેત્રી છે કે જેમણે ક્લીવેજ પ્રદર્શનનુ ચલણ શરૂ કર્યુ હતું. તેઓ મોટાભાગે એવા કપડા પહેરે છે કે જેમાંથી ક્લીવેજ ઉપસી આવે છે.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

આજકાલ દીપિકા પાદુકોણે પણ કર્વી ફિગર અને ક્લીવેજ ધડાકાભેર ફ્લૅશ કરે છે. તેમના ક્લીવેજ તેમને વધુ સ્ટાઇલિશ બનાવે છે. તેઓ સતત ઇવેંટ્સમાં પોતાના ક્લીવેજનું પ્રદર્શન કરે છે અને એટલે જ એક મીડિયા દ્વારા તેમના ક્લીવેજ શો અંગે ટિપ્પણી કરાતા તેઓ ભડકી ઉઠ્યા છે.

કંગના રાણાવત

કંગના રાણાવત

હૉટ ક્લીવેજ ધરાવનાર કંગના રાણાવત વધુ એક બોલ્ડ અભિનેત્રી છે.

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂરે પોતાના આયટમ સૉંગ્સ હલકટ જવાની... અને દિલ મેરા મુફ્ત કા...માં ભરપૂર ક્લીવેજ પ્રદર્શન કર્યુ હતું.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

ચિકની ચમેલી... ગર્લ અભિનેત્રી કૅટરીના કૈફ પણ હૉટ અને કર્વી ક્લીવેજ ધરાવે છે. જોકે તેઓ ફ્લૅશ નથી કરતાં, પણ આયટમ સૉંગમાં ફ્લૅશ જરૂર થયા હતાં.

મલાઇકા અરોરા ખાન

મલાઇકા અરોરા ખાન

ક્લીવેજ પ્રદર્શનનું ચલણ શરૂ કરનાર અભિનેત્રીઓમાં મલાઇકા અરોરા ખાનનો પણ સમાવેશ થાય છે. મલાઇકાએ પોતાના બોલ્ડ ડ્રેસિસ વડે નચ બલિયેની ટીઆરપી વધારી હતી.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવતે રેડ કારપેટ અને ફિલ્મોમાં પણ ક્લીવેજનું ભરપૂર પ્રદર્શન કર્યુ છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

અભિનેત્રી અને હવે સિંગર પણ બની ચુકેલા પ્રિયંકા ચોપરા પણ ક્લીવેજ પ્રદર્શનમાં માહેર છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

બ્રેસ્ટ ઇમ્પ્લાંટ્સ બાદ તો શિલ્પા શેટ્ટી વધુ કર્વી ક્લીવેજ ધરાવતા થઈ ગયાં. સાડી હોય કે ગાઉન, શિલ્પા પોતાની ખાસ સ્ટાઇલ માટે જાણીતા છે.

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂર આજકાલ ખૂબ જ બોલ્ડ બનતા જાય છે. આ ક્લીવેજ સાથે સોનમ વધુ હૉટ દેખાય છે.

સન્ની લિયોન

સન્ની લિયોન

સન્ની લિયોન પણ પરફેક્ટ ક્લીવેજ ધરાવે છે કે જે ફૅન્સને ક્રૅઝી બનાવે છે.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર પણ વિવિધ ઇવેંટ્સમાં કે ફોટોશૂટ દરમિયાન ક્લીવેજ શો કરતા નથી ખચકાતાં.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ પોતાના ક્લીવેજ શો અને ટ્રાંસપરંસી માટે જાણીતા છે.

નરગિસ ફખરી

નરગિસ ફખરી

આ જુઓ નરગિસ ફખરીનો ક્લીવેજ શો.

ઇલિયાના

ઇલિયાના

ઇલિયાના ડીક્રૂઝે એક મૅગેઝીન માટે કરાયેલ ફોટોશૂટ દરમિયાન ક્લીવેજનું ભરપૂર પ્રદર્શન કર્યુ હતું.

જૅકલીન ફર્નાન્ડીઝ

જૅકલીન ફર્નાન્ડીઝ

કિક અભિનેત્રી જૅકલીન ફર્નાન્ડીઝ પણ ક્લીવેજ શોમાં ક્યાં પાછળ છે.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

મૅડમ શૉટગન પણ તક મળતા ક્લીવેજ શો કરતા ચૂકતા નથી.

પરિણીતી ચોપરા

પરિણીતી ચોપરા

આ તસવીરમાં આલિયા-શ્રદ્ધા ઉપરાંત પરિણીતી ચોપરા પણ ક્લીવેજ શો કરતા સ્પષ્ટ જોઈ શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X