For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નુસરત ભરૂચાએ પોસ્ટ કરી સૌથી હૉટ-સેક્સી તસવીરો, જુઓ અફલાતૂન અવતાર

નુસરત ભરૂચાએ પોસ્ટ કરી સૌથી હૉટ-સેક્સી તસવીરો, જુઓ અફલાતૂન અવતાર

By Staff
|
Google Oneindia Gujarati News

એક્ટ્રેસ નુસરત ભરૂચા જ્યારથી ફિલ્મ સોની કી ટીટૂ કી સ્વીટીનો ભાગ બની છે તેને ઘણી શોહરત મળી છે અને તે ઘણી ચર્ચામાં પણ રહે છે. નુસરત ભરુચા માત્ર શાનદાર એક્ટ્રેસ જ નહિ બલકે તે ઘણી હૉટ અને સેક્સી પણ છે. સોશિયલ મીડિયા પર તેમણે હાલ આગ લગાવી દીધી છે. જણાવી દઈએ કે તેણે કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે બ્લેક ડ્રેસમાં બહુ સેક્સી લાગી રહી છે. નુસરત ભરુચાના ફેન્સ આ તસવીરોને સતત શેર કરી રહ્યા છે.

નુસરત ભરુચાને લઈ બહુ ઓછું જોવ મળે છે તે કોઈ હૉટ ફોટોશૂટની ભાગ બની હોય. પરંતુ આજે તમે નુસરત ભરૂચાની અત્યાર સુધીની સૌથી હૉટ તસવીરો જોઈ શકો છો.

હૉટ પોઝ

હૉટ પોઝ

આ ફોટોશૂટ દરમિયાન નુસરત ભરૂચા ઘણા હૉટ અંદાજમાં જોવા મળી છે અને તમારી નજર તેના પરથી હટશે નહિ.

સેક્સી તસવીર

સેક્સી તસવીર

અભિનેત્રી નુસરત ભરૂચા આ તસવીરમાં ઘણી સેક્સી લાગી રહી ચે અને તેને બહુ પસંદ કરવામાં આવી રહી છે.

ખૂબસૂરત

ખૂબસૂરત

નુસરત ભરૂચા ઘણી ખૂબસૂરત છે અને લોકો તેના બહુ પસંદ કરે છે. જે આ તસવીરોમાં જોવા મળી રહ્યું છે.

બ્લેક ડ્રેસમાં ધમાકો

બ્લેક ડ્રેસમાં ધમાકો

બ્લેક ડ્રેસમાં નુસરત ભરુચા ભારે કમાલ લાગી રહી છે. તેનું આ ફોટોશૂટ બહુ પસંદ કરવામાં આવી રહ્યું છે.

સોનૂ કે ટીટૂ કી સ્વીટી

સોનૂ કે ટીટૂ કી સ્વીટી

ફિલ્મ સોનૂ કે ટીટૂ કી સ્વીટીમાં નુસરત ભરૂચાએ ભારે દમદાર અભિનય કર્યો હતો.

ગીત છવાઈ ગયું હતું

ગીત છવાઈ ગયું હતું

આ ફિલ્મનું ગીત જોતજોતામાં જ ઘણું છવાઈ ગયું હતું અને લોકો તેના દીવાના બની ગયા હતા.

બીચ પર ધમાકો

બીચ પર ધમાકો

નુસરત ભરૂચાની આ તસવીર બહુ પહેલાની છે પરંતુ તે બીચ પર ભારે કમાલ કરતી જોવા મળી રહી છે.

રેડ બિકીની

રેડ બિકીની

નુસરત ભરૂચાની આ રેડ બિકીની તસવીર ભારે ચર્ચામાં રહી હતી. ઈન્ટરનેટ પર આજે પણ વાયરલ થાય છે.

પૂનમ પાંડેનો હૉટ Video તમારા હોશ ઉડાવી દેશે, શર્ટ ઉતારીને આપ્યા બોલ્ડ પોઝપૂનમ પાંડેનો હૉટ Video તમારા હોશ ઉડાવી દેશે, શર્ટ ઉતારીને આપ્યા બોલ્ડ પોઝ

English summary
nusarat bharucha set fire on social media by sharing hot pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X