BIGG BOSS 15 માટે આ ખૂબુસરત અભિનેત્રીને અધધ આટલા રૂપિયાની ઓફર!
બિગ બોસ-15 2 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. આ શો માટે ઘણા નામ સામે આવ્યા છે. ઘણા એવા મોટા સ્ટાર્સના નામ પણ છે જેમને અત્યાર સુધી પડદા પાછળ રાખવામાં આવ્યા છે.
બિગ બોસ-15 2 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. આ શો માટે ઘણા નામ સામે આવ્યા છે. ઘણા એવા મોટા સ્ટાર્સના નામ પણ છે જેમને અત્યાર સુધી પડદા પાછળ રાખવામાં આવ્યા છે. આ દરમિયાન શો વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, શોમાં રિયા ચક્રવર્તીને લાવવા માટે લાખોની ઓફર કરવામાં આવી છે. જો કે હજુ સુધી એ નક્કી નથી કે રિયા ચક્રવર્તી શોમાં આવશે કે નહીં, પરંતુ સમાચાર છે કે મેકર્સ કોઈપણ કિંમતે શોમાં રિયા ચક્રવર્તીને લાવવા માંગે છે, આ માટે રિયાને મોટી ફીની ઓફર કરવામાં આવી છે. આ સાથે રિયા ચક્રવર્તીની કેટલીક તસવીરો પણ બહાર આવી છે.
રિયા થોડા દિવસો પહેલા મુંબઈના એક સ્ટુડિયોમાં જોવા મળી હતી. એક ચેનલના સમાચાર અનુસાર, બિગ બોસ 15 ના પ્રથમ કન્ફર્મ સ્પર્ધક તેજસ્વી પ્રકાશ પણ આ સ્ટુડિયોમાં જોવા મળ્યા હતા. ત્યારથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શું રિયા ચક્રવર્તીની એન્ટ્રી પણ શોમાં થઈ રહી છે?

રિયા ચક્રવર્તીના આવવાથી ફાયદો
શોમાં રિયા ચક્રવર્તીનું આગમન બિગ બોસ 15 ને વધુ લાઈમ લાઈટમાં લાવશે. વર્ષ 2020 માં સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી રિયા ચક્રવર્તીનું નામ સમાચારોથી લઈને ટીવી ચેનલ સુધી ચર્ચામાં રહ્યું હતું. આ પછી સોશિયલ મીડિયા પર તે સતત ટ્રોલ થઈ હતી. આ સ્થિતિમાં મેકર્સ રિયા ચક્રવર્તીને લાવીને મોટી ટીઆરપી મેળવી શકે છે.

દર અઠવાડિયે રિયા ચક્રવર્તીને લાખોની ફી
બિગ બોસ 15 ના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સમાચાર પોસ્ટ કરવામાં આવ્યા છે કે, રિયા ચક્રવર્તીને બિગ બોસ 15 માં એન્ટ્રી માટે એક અઠવાડિયા માટે 35 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. બિગ બોસ માટે સલમાન ખાન પછી કોઈપણ સેલિબ્રિટીને આપવામાં આવેલી આ સૌથી મોટી રકમ છે. જો રિયા ચક્રવર્તી શોમાં આવે અને 1 મહિનાથી વધુ સમય સુધી રહે તો તે સરળતાથી કરોડોની કમાણી કરી લેશે.

આ છે બિગ બોસ 15 ના અંતિમ સ્પર્ધકો
જોવામાં આવે તો રિયા ચક્રવર્તી પર ડ્રગ્સનો કેસ હજુ ચાલુ છે. આ સ્થિતિમાં તેનું આગમન માત્ર ચર્ચા જ બની શકે છે. તે જ સમયે બિગ બોસ 15 માટે જે નામો ફાઇનલ છે તે છે નિશાંત ભટ્ટ, પ્રતીક સહજપાલ, શમિતા શેટ્ટી, ડોનલ બિષ્ટ, ઉમર રિયાઝ, કરણ કુંદ્રા, તેજસ્વી પ્રકાશ.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
Weather News: યુપી-દિલ્હી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ










Click it and Unblock the Notifications
