Video : વધુ એક વખત Oops મોમેન્ટનો શિકાર બની ઈશા ગુપ્તા, માંડ માંડ ઈજ્જત બચાવતી જોવા મળી
બાબા નિરાલા સાથે રોમાન્સ કરીને છવાઈ ગયેલી બોલિવૂડની બોલ્ડ ગર્લ ઈશા ગુપ્તા તેની બોલ્ડ ફેશન સેન્સ માટે જાણીતી છે. ઈશાની બોલ્ડનેસની ખુબ ચર્ચાઓ છે ત્યારે ઈશા બોલ્ડ દેખાવા જતા ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી.
બોલિવૂડની હોટ એન્ટ બોલ્ડ અભિનેત્રીઓમાં સામેલ ઈશા ગુપ્તાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઈશા ગુપ્તા બોલ્ડ ડ્રેસમાં જોવા મળી રહી છે. જો કે આ ડ્રેસ એટલો બધો બોલ્ડ હતો કે તે વારંવાર તેને ઠીક કરતી જોવા મળી હતી.

એશા ગુપ્તા IIFA 2023ના ગ્રીન કાર્પેટ પર ગ્રે ગાઉનમાં બોલ્ડ લુક સાથે પહોંચી હતી. આ લુકમાં તે કમાલની હોટ લાગી રહી હતી. જો કે આ બોલ્ડનેસ તેના પર ભારે પડી અને તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ગઈ.
આ દરમિયાન ઈશાએ કોઈ પણ એક્સેસરીઝ અને જ્વેલરી વગર પોતાનો લુક પુરો કર્યો હતો. આ લુકમાં ઈશા કમાલની ખૂબસૂરત લાગી રહી હતી. બોલ્ડ ડ્રેસ સાથે તેની સ્માઈલે ચાર ચાંદ લગાવી દીધા હતા.
હાલમાં જ ઈશા ગુપ્તાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023ના રેડ કાર્પેટ પર બોલ્ડનેસની આગ લગાવી દીધી હતી. તેણે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તે કાન્સને હંમેશા તેના દિલની નજીક રાખશે. આ પ્લેટફોર્મ દ્વારા જ તે હોલીવુડ અભિનેતા જોની ડેપ સાથે ફોટો લઈ શકી હતી.












Click it and Unblock the Notifications
