સન્નીના હુશ્નનનો દીવાનો લાદેન જોતો હતો પોર્ન વીડિયો
મુંબઈ, 16 એપ્રિલ : આપ વિચારતાં હશો કે આજે વળી ક્યાં ફરીથી આતંકવાદ લાદેનની ચર્ચા નિકળી અને પોર્ન સ્ટાર સન્ની લિયોન સાથે તેને શું લેવા-દેવા? લેવા-દેવા છે ભાઈ. એક પુસ્તકમાં ખુલાસો કરાયો છે કે પાકિસ્તાનના એબટાબાદ ખાતે જે ઘરમાં આતંકવાદી ઓસામા બિન લાદેનને ઠાર મરાયો હતો, ત્યાંથી મોટા પ્રમાણમાં પોર્ન સીડી ઝડપાઈ હતી.

મળતી માહિતી મુજબ આ પોર્ન સીડીમાં સૌથી વધુ સન્ની લિયોનની પોર્ન સીડીઓ હતી. તેથી સાબિત થાય છે કે આતંકવાદી ઓસામા બિન લાદેન સન્ની લિયોનની પોર્ન ફિલ્મનો દીવાનો હતો.
તાજેતરમાં જ સન્ની લિયોનને આ અંગે પૂછવામાં આવ્યું, તો તેઓ હસતા-હસતા ઘેલાં થઈ ગયાં. તેમણે સ્મિત સાથે જણાવ્યું - આ એક બહુ મોટો જોક છે કે જેની ઉપર હસ્યા વગર રહી શકાય નહીં.
આપને જણાવી દઇએ કે સન્ની લિયોન હાલ પોતાની આવનાર ફિલ્મ રાગિણી એમએમએસ 2માં વ્યસ્ત છે. તેઓ શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં આયટમ સૉંગના કારણે ચર્ચામાં છે.












Click it and Unblock the Notifications
