Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પોતાની બોલ્ડ તસવીરોથી મહેફિલ લૂટી રહી છે શ્વેતા તિવારીની દીકરી પલક

પોતાની બોલ્ડ તસવીરોથી મહેફિલ લૂટી રહી છે શ્વેતા તિવારીની દીકરી પલક

શ્વેતા તિવારી લાંબા સમયથી ટીવીથી દૂર છે. અહેવાલ મુજબ તે જલદી જ કોઈ ટીવી શોથી વાપસી કરી શકે છે. જો કે હજુ સુધી આની નક્કી જાણકારી મળી નથી. પરંતુ શ્વેતા તિવારીની દીકરી આગલા વર્ષે ડેબ્યૂ કરી શકે છે. પલક ગત વર્ષે પોતાનું ડેબ્યૂ કરનાર હતી. અભ્યાસને પગલે તેણે પોતાનું ડેબ્યૂ એક વર્ષ આગળ વધારી દીધું. હાલ પલક તિવારી ફરી એખવાર ચર્ચામાં છે. હાલ તેની આ લેટેસ્ટ તસવીર સામે આવી રહી છે. જ્યાં પલકને જોયા બાદ તમે તમારી નજર નહિ હટાવી શકો.

સોશિયલ મીડિયા સેંસેશનલ

સોશિયલ મીડિયા સેંસેશનલ

પોતાની તસવીરોને કારણે પલક સોશિયલ મીડિયા સેંસેશનલ હોવાની સાથે સ્ટાઈલ દિવા પણ બની ગઈ છે. પલક ભલે જ હજુ સ્ટાર નથી બની.

લાખો લોકો ફોલો કરે છે

લાખો લોકો ફોલો કરે છે

છતાં પોતાની તસવીરોને આધારે તેના સોશિયલ મીડિયા પર તેને લાખો લોકો ફોલો કરે છે. પલક પોતાના ફોલોઅર્સ માટે અવારનવાર લેટેસ્ટ તસવીરો અપલોડ કતી રહે છે. આ વખતે પણ તેણે આવું જ કર્યું છે. આ વખતે શોર્ટ ટોપમાં પલક ભારે સ્ટાઈલિશ અને ગ્લેમરસ દેખાઈ રહી છે.

નજર નહિ હટાવી શકો

આ તસવીરો પરથી તમે નજર નહિ હટાવી શકો. જણાવી દઈએ કે પલક આજની સૌથી સ્ટાઈલિશ યંગસ્ટરમાંથી એક છે. 18 વર્ષની થઈ ગયેલ પલક સ્ટાઈલના મામલે બધા જ સ્ટાર કિડ્સને માત આપે છે.

સિજલિંગ પોઝ

પલક પોતાના દરેક ફોટોશૂટમાં સિઝલિંગ પોઝ આપતી જોવા મળે છે.

સામે આવતા

સામે આવતા

પલકની કોઈપણ તસવીર સામે આવતા જ વાયરલ થઈ જાય છે.

કેટલાય સ્ટાર્સ પણ

કેટલાય સ્ટાર્સ પણ

ટીવી ઈન્ડસ્ટ્રીના કેટલાય સ્ટાર્સ પણ પલકની ગ્લેમરસ તસવીરોના વખણ કરતા રહે છે.

પોતાના ડેબ્યૂ માટે

પોતાના ડેબ્યૂ માટે

આ તસવીરો બાદ એટલું તો સાફ થઈ ગયું છે કે પલક પોતાના ડેબ્યૂ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

બિલકુલ માની જેમ

બિલકુલ માની જેમ

એટલું જ નહિ પલકને જોઈને લોકો એમ પણ કહે છે કે તે બિલકુલ પોતાની માની જેમ દેખાય છે.

પલકના કેરેક્ટર માટે

પલકના કેરેક્ટર માટે

વચ્ચે અહેવાલ આવ્યા હતા કે કસૌટી જિંદગી કી ભાગ 2 માટે પ્રેરણાનું કિરદાર નિભાવવા માટે પલકને પસંદ કરવામાં આવી છે.

અભ્યાસ બાદ

અભ્યાસ બાદ

અભ્યાસ પૂરો કર્યા બાદ પલક પોતાના ડેબ્યૂની તૈયારી કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X