અજય દેવગનની સાથે બ્લૉકબસ્ટર, હવે અક્ષય સાથે ધમાકો, રાતો-રાત વાયરલ થઈ સેક્સી પિક્સ
પરિણીતી ચોપરાની હૉટ તસવીરો રાતોરાત વાયરલ થઈ
કરિયરની શરૂઆત ભલે હિટ ફિલ્મથી થઈ હોય પરંતુ તેમની બાકીની ફિલ્મ કંઈ ખાસ કમાલ ન કરી શકી. અજય દેવગન જેવા સુપરસ્ટારને કારણે તેમને બ્લૉકબસ્ટર જરૂર મળી ગઈ પરંતુ ખુદના દમ પર તેમણે હજુ સુધી એકપણ બ્લૉકબસ્ટર કમાણી કરી નથી. એટલું જ નહિં હવે અક્ષયની સાથે પણ મોટી ફિલ્મ મળી ગઈ છે. હવે આને તો કિસ્મત જ કહેશું. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ પરિણીતી ચોપરાની. તાજેતરમાં જ અક્ષય કુમારની આગામી ફિલ્મ કેસરીના ફર્સ્ટ લુક સામે આવી ચૂક્યો છે. આ વર્ષે જ આવેલ પરિણીતી ચોપરાની ફિલ્મ નમસ્તે ઈંગ્લેન્ડ સંપૂર્ણ પણે ફ્લૉપ રહી હતી. 7 વર્ષના કરિયરમાં પરિણીતી ચોપરાએ અત્યાર સુધીમાં માત્ર 1 જ બ્લૉકબસ્ટર ફિલ્મ આપી છે. જે ફિલ્મ રોહિત શેટ્ટીની ગોલમાલ અગેન હતી.

હૉટ તસવીરો રાતોરાત વાયરલ થઈ
પરિણીતી ચોપરા બૉલીવુડની એવી એક્ટ્રેસમાંથી એક છે જેણે શરૂઆતમાં પોતાના વજનને લઈને ભારે ટોણાં સાંભળવા પડ્યાં હોય. પરંતુ કેટલીક ફિલ્મોમાં આવ્યા બાદ પરિણીતીએ પોતાનું બૉડી મેન્ટેઈન કર્યું અને આજે તે અફલાતૂન લાગી રહી છે. જે બાદ તેણે એક સેક્સી ફોટોશૂટ પણ કરાવ્યો હતો. આ ફોટોશૂટ રાતો-રાત ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો હતો. તો આવો પરિણીતી ચોપરાની સૌથી હૉટ 10 તસવીરો જોઈએ.

વજન ઘટાડ્યું
જણાવી દઈએ કે પાછલા સમયમાં પરિણીતીએ પોતાનો વજન ઘટાડ્યો હતો. જે બાદ તેનો અતિસય હૉટ લુક સામે આવ્યો હતો.

વખાણ થયાં
પરિણીતી ચોપરાએ ખુદ પોતાના ટ્વિટર અકાઉન્ટથી પોતાના આ નવા અવતારની કેટલીય તસવીરો શેર કરી છે. આ નવા લુક માટે પિરણીતી ચોપરાએ ભારે વખાણ પણ મેળવ્યાં.

વજન વધારાના કારણે થઈ હતી ફ્લૉપ
જણાવી દઈએ કે કેટલાક સમયથી પરિણીતી ચોપરાની બધી જ પિલ્મો સતત ફ્લૉપ થઈ રહી હતી. જેનું કારણ તેનો વધી રહેલો વધારો જણાવવામાં આવ્યો હતો.

લેડીઝ vs રિક્કી બહલથી શરૂઆત
જણાવી દઈએ કે પરિણીતી ચોપરાએ પોતાના કરિયરની શરૂઆત યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ લેડીઝ વર્સિસ રિક્કી બહલથી કરી હતી.

મળી ચૂક્યો છે રાષ્ટ્રીય પુરસ્કાર
નેશ્નલ એવોર્ડ આ ઉપરાંત એક્ટ્રેસ તરીકે પોતાની ફિલ્મ ઈશ્કઝાદે માટે પણ પરિણીની ચોપરાને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળી ચૂક્યો છે.

પ્રિયંકાથી ઘણુંબધુ શીખ્યું
એમાં શંકાને કોઈ સ્થાન નથી કે પરિણીતી ચોપરાએ પોતાની બહેન પ્રિયંકા ચોપરા પાસેથી ઘણુંબધું શીખ્યું છે. પ્રિયંકા ચોપરાને બૉલીવુડની પરફેક્ટ એક્ટ્રેસમાંની એક માનવામાં આવે છે.

પરિણીતી ચોપરા
પરિણીતી ચોપરા આ તસવીરમાં એખદમ હૉટ લાગી રહી છે.

પરિણીતી ચોપરા
પરિણીતી ચોપરાની વધુ એક હૉટ તસવીર સામે આવી.

સેક્સી
પરિણીતી ચોપરા આ તસવીરમાં ભારે સિજલિંગ પોઝ દેતી જોવા મળી રહી છે.

ઉફ્ફ..
હવે પરિણીતી ચોપરાની આ અફલાતૂન તસવીર વિશે શું કહેવું...












Click it and Unblock the Notifications
