Pics : પરિણીતીની બાહોમાં વરુણ, નયનોમાં રણબીર!

મુંબઈ, 15 મે : બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરાનું કહેવું છે કે બૉલીવુડમાં જો તેમને કોઈ સાથે પ્રણય-ફાગ ખેલવાં જ પડ્યાં, તો તેઓ અભિનેતા રણબીર કપૂર સાથે ખેલશે.

પરિણીતી ચોપરા ચીનની એક એંટરટેનમેંટ કમ્પની વીડિયો ચૅટ મૅસેંજરના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતાં. આ પ્રસંગે પરિણીતી ચોપરાની બાહોમાં તો વરુણ ધવન હતાં, પરંતુ તેમની વાતોથી સ્પષ્ટ હતું કે તેઓના નયનોમાં રણબીર કપૂર છે. 2007માં સાંવરિયાથી શરુઆત કર્યા બાદ રણબીરે બૉલીવુડની લગભગ 11 ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમની સાથે દીપિકા પાદુકોણે સહિત અનેકના નામો જોડવામાં આવે છે.

બીજી બાજુ પરિણીતી ચોપરા આજકાલ અનેક ઉત્પાદનોની જાહેરખબરોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેમણે જણાવ્યું કે તેઓ માત્ર તેવા જ ઉત્પાદનોની જાહેરખબર કરે છે કે જેનો તેમણે કાં તો ઉપયોગ કર્યો હોય કાં કરતાં હોય. પરિણીતી હાલ હસી તો ફસી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે કે જેમાં તેમની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા તથા એશા દેઓલ છે. પ્રિયંકા ચોપરાના પિતરાઈ બહેન એવા પરિણીતીએ 2011માં લેડીઝ વર્સિસ રિકી બહેલ ફિલ્મ સાથે બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો.

આવો તસવીરોમાં જોઇએ પરિણીતી ચોપરા અને વરુણ ધવન.

બાહોમાં વરુણ, નયનોમાં રણબીર

બાહોમાં વરુણ, નયનોમાં રણબીર

પરિણીતી ચોપરા એક ઈવેંટમાં હતાં તો વરુણ ધવનની બાહોમાં અને વાતોથી સ્પષ્ટ હતું કે તેમના નયનોમાં રણબીર કપૂર છે.

પરિણીતીની બાહોમાં વરુણ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X