Shame: ફેમસ ફિલ્મ નિર્દેશક, વિદેશી છોકરીનો કર્યો બળાત્કાર...
ફિલ્મ નિર્દેશક મહમુદ ફારુકીને બળાત્કારના મામલે આરોપી માનવામાં આવ્યો છે. ફિલ્મ નિર્દેશક રૂપે તેમને ફિલ્મ "પીપલી લાઈવ" થી ઓળખવામાં આવે છે. આપણે જણાવી દઈએ કે દિલ્હીની એક અદાલતે મહમુદ ફારુકીને બળાત્કારના મામલે દોશી માન્યો છે. સજા પર નિર્ણય 2 ઓગષ્ટએ થશે.
કોલંબિયા વિશ્વવિદ્યાલય થી શોધ કરી રહેલી 30 વર્ષની છોકરીએ જૂન 2015માં મહમુદ ફારુકી સામે કેસ દાખલ કર્યો હતો. ફારુકીને 19 જૂને પીડિતાની ફરિયાદ પર ધરપકડ પણ કરવામાં આવી હતી.

આપણે જણાવી દઈએ કે આ મામલે નિર્દેશકને 7 વર્ષની જેલની સજા થઇ શકે છે. મહમુદ ફારુકી જણાવ્યું કે તેમને આખા કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
