60મા ફિલ્મફેર એવોર્ડ 2015ને માણો તસવીરોમાં.
મુંબઈ, 3 ફેબ્રુઆરી: ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ફિલ્મફેર એવોર્ડનું આગવું મહત્વ છે. મુંબઈના યશરાજ સ્ટુડિયોમાં શનિવાર રાત્રે ૬૦માં ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે ફિલ્મફેરમાં બેસ્ટ એક્ટર એવોર્ડ અભિનેતા શહીદ કપૂરને ફિલ્મ ‘હૈદર' માટે આપવામાં આવ્યો, જ્યારે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ કંગના રાણાવતને એનાયત કરવામાં આવ્યો. કંગનાને તેની ફિલ્મ ‘ક્વીન' માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે ફિલ્મ ‘ક્વીન'ને પણ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.
આવો 60માં ફિલ્મફેર પુરસ્કાર 2015ને જોઇએ તસવીરોમાં...
60th Filmfare Awards 2015
Sunny Leone
60th Filmfare Awards 2015
Tapsee Ponnu
60th Filmfare Awards 2015
Shraddha Kapoor
60th Filmfare Awards 2015
Tiger Shroff & Kriti Sanon
60th Filmfare Awards 2015
Elli Avram
60th Filmfare Awards 2015
Sonam Kapoor
60th Filmfare Awards 2015
Dia Mirza & Sahil Sangha
60th Filmfare Awards 2015
Shahid Kapoor
60th Filmfare Awards 2015
Ileana D'cruz
60th Filmfare Awards 2015
Varun Dhawan
60th Filmfare Awards 2015
Jaya Bachchan, Sonali Bendre & Varun Dhawan
60th Filmfare Awards 2015
Ranbir Kapoor with Shahid Kapoor
60th Filmfare Awards 2015
Salman Khan
60th Filmfare Awards 2015
Jumme Ki Raat with Deepika Padukone
60th Filmfare Awards 2015
Shahid Kapoor Receives Awards for Best Actor